________________
૮૬
આંતરવૈભવ
હીરા ખેતે હૈાય તે પણ એકાદા હોરા ગમે ત્યારે ઊડી જાય, લપસી જાય, હાથમાંથી સરી જાય. ઝવેરીને ત્યાંના કચરામાં પણ હીરા હૈાય. જે આ નાના કામમાં ધ્યાન રાખી શકે તે જ ચીવટથી ખીજામાં ધ્યાન રાખી શકે, આગળ વધી શકે
શ્રમ કર્યા વિના આગળ વધી શકાતું નથી. આ પાર્ડ પણ મારે તને શીખવવેા હતેા.’
ઝવેરાતના ધધામાં નિષ્ણાત બન્યા પછી પેાતાના જીવન પ્રસંગ લખતાં એ લખે છે : “મને કચરા કાઢવાનું કહ્યું ત્યારે મારા વડીલ મને કડવા લાગ્યા હતા. પણ આજે હું એમના ઉપકાર કઈ રીતે વ્યક્ત કરું ? એમણે પાયાનું જ્ઞાન (basi: knowledge) આપ્યું તે હું આટલા આગળ વધ્યા ! '”
કચરામાં હીરા શેાધેા તે હીરામાં તમે શુ' ન શેાધેા ?
ભળેલા યુવાનોના મનમાં એક માન્યતાં બંધાઈ જાય છે: “ આવું નાનું કામ મારાથી કેમ થાય ? મારા જેવા માણસ કરે કાઢે ? ” એટલે જ સવારે સા સા ઇ ડ બેઠક કરનારા યુવાનેા પિતાને પાણીના ગ્લાસ ભરીને આપતાં શરમાય છે. ‘ના, પાણી લાવવાનું કામ હું કેમ કરું ? એ કામ નાકરનું !
66
એણે કામને હલકું માન્યું. ખરી રીતે કામ હલકું નથી, એના વિચારા હલકા છે, જેના વિચારા હલકા છે એ જ માને કે આ કામ મેટું અને આ કામ નાનું, માણુસને જે ક’ઇ કા` મળ્યું હૈાય તે દ્વારા એને ઉપર આવવાનું છે. એના કાર્યાંનું લક્ષ્ય પૂર્ણતા હૈાવું ઘટે. જીવનમાં આ દૃષ્ટિ આવતાં તમારા પ્રત્યેક કાર્યમાં સ’ગીતના અનુભવ થવાના કાર્ય દ્વારા વિકાસનાં પદ્મચિહ્નોનું દશન થવાનું. જે માણસ એકાગ્રતાપૂર્વક કામ કરતા નથી એ જીવનની કોઇ પણ બાબતમાં આગળ વધી શકતા નથી.