________________
આંતરભવ
૮૫
આજથી મારા પિતાના સ્થાને આપ છે, આપ જેમ કહેશે। તેમ હું કરીશ.”
ઝવેરીએ કહ્યું: “ આ ઝાડુ લે, દુકાન બરાખર સાથી વાળી, બધા કચરા કાઢે, ”
66
યુવાનને ક્ષણભર વિચાર આવી ગયા. “શું હું અહીં ઝાડું કાઢવા રહ્યો છું?”
પણ વડીલની
આજ્ઞા માનીને આખી દુકાન બરાબર
ત્યાં ઝવેરીએ ફરી કહ્યું: “આ કચરા બહાર નહિ; આ ડબ્બામાં નાખવાનેા ”
સાફ કરી.
ખીજા દિવસે પણ એ જ કહ્યું: “તારે આ જ કામ કરવાનું. દુકાન ચાખ્ખી કરવાની, કચરા કાઢવાના, ખરાખર ચાખ્ખા નીકળવા જોઇએ. એ કચરો બહાર ફેંકવાના નહિ પણ આ ડબ્બામાં નાખવાના ”.
આમ કરતાં છ મહિના નીકળી ગયા. છ મહિના સુધી યુવાન પાસે એક જ કામ કરાવ્યું: દુકાન સાફ કરવાની, કચરા કાઢવાના, ડબ્બામાં નાખવાના. કોઈ કોઈ વાર બપારના સમય મળે ત્યારે હીરા બતાવે.
66
આ
એક દિવસે વડીલે યુવાનને ખેલાવ્યા. પેલા ડખ્ખા લઈ આવ.” “કયા ડખ્ખા ?” “કચરાને.” ડખ્ખા લાવ્યા. ટેબલ ઉપર ઊંધા કર.” કચરા?” “હા, હું જેમ કહું તેમ કર.” પછી સારા ઝીણા ચાળણાથી ચાળવા બેઠા. ધીમે ધીમે કચરા ચળાઈ ગયા. થોડા નાના નાના હીરા કચરામાંથી નીકળી આવ્યા. !
વડીલે કહ્યું : “ ઝવેરીનું પહેલુ કામ આ છે: કચરા કેમ કાઢવા. ઝવેરીના ધંધા જ એવે છે કે એ ગમે તેટલી ચેકસાઇથી