________________
૮૪
આંતરવૈભવ
આ અજ્ઞાનમય ઝેરી વાતાવરણ મનને એવું નિખળ, નાખે કે માણુસ ખલાસ થઇ જાય
થાકેલું..., અશક્ત, અજ્ઞાની કરી અને ઉદાત્ત કઇ વિચારી જ ન શકે.
66
એ કામ કરે પણ સાંજે એની અવસ્થા તે જુએ ? થાકેલે, કંટાળેલા; ઘરમાં કાઇ ખેાલાવે તેા કહૈ “ ખેાલાવશે! નહિ. જોતા નથી, આખા દિવસ કામ કરી કરીને મરી ગયા. ’
ભલા આદમી, તું મરવા માટે કામ કરે છે કે જીવન જીવવા માટે?
તમારું પ્રત્યેક કાય તમારા જીવનના આનંદ હોવા જોઇએ, પ્રત્યેક પ્રવ્રુત્તિ મનને પ્રસન્નતાપૂર્વક ઉપર ઉઠાવે એવી હેાવી જોઇએ પ્રવૃત્તિ આનંă ન આપતી હૈાય તેા પ્રવ્રુત્તિને આનંદમય ખનાવા જે મેાળુ' છે એમાં આનંદની મીઠાશ રેડવાથી એ મધુર ખની જાય છે.
રસ રેડીને કામ કરે। પછી એ કા માં થાક નહિ પણ ઉત્સાહ આવે. ઉત્સાહમાં માણુસ શુભ ધ્યાનમાં રહે, પછી કર્મ બંધન કયાંથી? દુ:ખી, થાકેલા, કરતાં કરતાં શેક કરનારા માણુસ જે કાંઇ કામ કરે છે એમાં એ કમ ખાંધે ‘શાકે સંસાર વધે ઘણુાં, શાક નર્કની ખાણુ.’
'
કામ કરતાં કરતાં માણસે મુક્ત બનવાનું છે. સતત પ્રશ્ન પૂછવાના છે: “મારી પ્રવ્રુત્તિ મને જીવનના દૃષ્ટિકેાણુ તરફ લઇ જાય છે ?”
પચાસ વર્ષ પહેલાંની વાત છે. એક ઝવેરી કુટુંબ ધંધે સમેટી દેશમાં જવાનું હતું પણ પિતાની ઇચ્છા દીકરાને ઝવેરાતના ધંધામાં રાખવાની હતી. દીકરાને સારામાં સારે ઝવેરી બનાવવા, ધંધામાં તૈયાર કરવા પેાતાના અનુભવી મિત્રને સોંપ્યા અને એ દેશમાં ગયા.