________________
આંતરવૈભવ
શરીર ત્યાં છે, જીભ વાનગીએ સામે જ પડી આ બધુ જ નાપસંદ.
।
૮૩
ત્યાં છે, ખાનાર મેઢુ ત્યાં છે, પણું અંદરનું તત્ત્વ બગડ્યુ એટલે
જીવનના માટે આધાર મન ઉપર છે, આત્મા ઉપર છે. આ વાત ભૂલીને લેાકેા ચાવીસે કલાક શરીર ઉપર જ ધ્યાન આપે છે.
પુનઃ પુન: વિચારવું ઘટે: હું શક્તિએના સ્વામી આવે નિ`ળ કેમ બની ગયા ? ધારું તે કરી શકુ એવા હું અત્યારે દરેક ખાખતમાં શ`કા અને વહેમથી કેમ ઘેરાઇ ગયા ?
માણસનું મન કેટલું નિળ બની ગયુ છે ? રજાએ માં કયાં જવું તે માટે પણ નિણય ન લઇ શકે. કહેઃ લાવે, હવે આપણે ચીઠ્ઠીએ નાખીએ. ચીઠ્ઠીએ નાખવી પડે એ વિચાર શક્તિનું અપમાન નથી ?
નાનપણુથી જ તમારા મગજમાં વડીàા ઠસાવતા આવ્યા છે, “તું શું કરવાના ? તું શું સમજે? તારાથી કાંઇ નહિ થાય, ભેંસી જા..”
99
..
તમે શાળામાં જાએ ત્યાં જેને જીવનનું દશન નથી એવા માત્ર ખી એ. થયેલા શિક્ષકો શુ ભણાવે? “ખેસી જા, તું નહિં સમજે, તને શું આવડવાનુ છે ? ઠાઠ, બેસી જા. ’”
પછી ગુરુઓના વારે આવે, “તમે સ`સારી લાકે, પાપમાં પડેલા, અજ્ઞાની. તમે આત્માની ખાખતમાં શુ... જાણું! ? સંસારના ખાડામાં પડેલા સ્વર્ગની વાત શુ' જાણું!?” ત્યાં પણ એવે નિખળતા અને હીનતાના ઉપદેશ દેવામાં આવે
પછી સમાજમાં જ્યાં કામ કરવા જાવ ત્યાં પણ એ જ પડઘા પડે, એવું જ સાંભળવા મળે,