________________
આંતરવૈભવ
ત્રીજો વિચારે છે. મારે તે પરિસ્થિતિની સામે થઈને પણ પેલે પાર જવું છે. દુનિયા પણ જોતી રહે કે પરિસ્થિતિના પ્રવાહમાં તણાયા વિના એ બાહુબળ તરીને બહાર આવી ગયો. . જે પરિસ્થિતિને તરીને સામે કિનારે જાય તે જ માન, સન્માન અને આદરને પાત્ર બને છે.
તમે જરાક માંથું ઊંચું કરશે, સારું કામ કરવા નીકળશે તે તમારી વાતો કરનારા વિરોધ ઉઠાવનારા, પાછળથી ખેડનારા ઘણા ઊભા થવાના.કારણ કે મોટા ભાગના માણસે વામણ pigmies છે.
એવે સમયે શું હારી જશે ? શું એમ કહેશે કે હું શું કરું ? સહુ વિરોધમાં ઊભા રહ્યા, સહુ સામે થઈ ગયા; કેઈને સાથ નથી તે હું જીવનમાં આગળ કેમ વધું ?
કવિ ટાગોરે શું કહ્યું? “તારી જો હાક સૂણું કોઈ ના. આવે તે એકલે જાને રે.”
- તારી સાથમાં કઈ ન આવે, તારાં દૂર દૂરનાં સ્વપ્નાં સમજવા માટે સામા માણસે પાસે હૃદય અને બુદ્ધિ ન પણ હોય તે ય તું એકલે નીકળી પડજે. .
'સ્વજનો અને મિત્ર સદા સાથ આપે જ એવી અપેક્ષા ન રાખશો. શુભેચ્છા માત્ર એટલી જ રાખવી કે સાથ આપે તે સારી વાત છે, પણ બધાને બધા સાથ આપે જ એવું જીવનમાં નથી બનતું.
વળી સ્વજને અને સંબંધીઓને આપણા જેટલી સમજ ને પણ હાય.. છે. એક જ કુટુંબમાં ત્રણ ભાઈઓ હોય; એક ડાહ્યો, બીજો મધ્યમ તે ત્રીજો વળી સાવ જ પાગલ. .. જો એક કુટુંબમાં જ આવું બને તે સંસારમાં શા માટે ન