________________
૫૦
આંતરવૈભવ
અમેરિકામાં ડૅા. મેયેા Dr. Mayo અને એમના મિત્રે ભેગા મળીને વિશ્વવિખ્યાત Mayo Institute ની સ્થાપના કરી.
એકવાર બે મિત્રો વચ્ચે મતભેદ થયા, મિત્ર ક્રોધમાં આવ્યા અને આવેશમાં આવીને ન બેાલવાના શબ્દે ખેાલવા લાગ્યા. પાંચ-દ્રુસ મિનિટ ખાયા. અંતે થાકયા: ‘હું આટલું બધુ ખાલુ છું તે તું કેમ ખેાલતેા નથી ?
ડૉ. મેયેાએ હસીને કહ્યું : One madman is enough in this room, આ એરડામાં એક,જ ગાંડા ખસ છે. ’ એ ગાંડા ભેગા થાય તા જ ધાંધલ થાય.
66
99
જે ક્રોધના આવેશમાં આવીને પેાતાનુ સમતોલપણું balance ગુમાવે છે એ પરિસ્થિતિને આધીન બનીને પરિસ્થિતિથી જ દુખાઇ જાય છે. એ ગાંડા ન કહેવાય તેા શું કહેવાય ?
પરિસ્થિતિને આધીન નથી બનવાનું પણ પરિસ્થિતિને
આધીન બનાવવાની છે.
ત્રણ પ્રકારના માણુસા છે. એક પ્રકાર પરિસ્થિતિને આધીન બની વિચારે કે સાગા જે.બાજુ લઇ જાય તે બાજુ ગયા વિના ચાલે તેમ નથી.
Man is a creature of circumstances પરિસ્થિતિનું જંતુ ખની જીવ્યા કરે. પરિસ્થિતિના પ્રવાહમાં તણાયા કરે.
એની ગણતરી કાંઇ નથી. દુનિયામાં એવા લાખા જન્મે છે અને મરે છે, એમના જન્મને, જીવનને કે મરણુના કાંઇ અર્થ નથી. ખીને પ્રકાર વિચારે કે મારે પરિસ્થિતિઓમાં તણાવું નથી પણ પરિસ્થિતિની બહાર નીકળી જવું છે. એ પાણીના પ્રવાહમાં તણાવા નથી માગતે તેમ સામા પ્રવાહે જવાની એનામાં પૂરતી શક્તિ નથી એટલે એ બહાર નીકળી કિનારે જઇને બેસી જાય છે.