________________
આંતરવૈભવ
આપણું જ્ઞાનમય શકિત બહારથી નહિ આવે. જરાક પેલા પથ્થરને ખસેડવાની જરૂર છે. પથ ખસેડશો તો જ્ઞાનની અશરફીઓ તમારે ત્યાં જ છે. - અભિશાપ દેવાથી ઠોકર મળશે, જ્ઞાનની અશરફીએ નહિ.
શરીર સામે જોવામાં ઘણા વર્ષો કાઢયાં. હવે બાકીનાં વર્ષો આત્મા સામે જોવામાં કાઢવાની ઘડી આવી ગઈ છે. એ નિશ્ચય દઢ કરે.
- હું આનંદમય છું, શેકને ફેંકી દઈશ. હું જ્ઞાનમય છું, અજ્ઞાનને અડવા નહિ દઉં.