________________
આંતરવૈભવ
ધ્યાન એ જ્ઞાન મેળવવાનુ સાધન છે. ધ્યાન સાધ્ય નથી, જ્ઞાન સાધ્ય છે. ધ્યાન સાધન છે, સાધ્યને પ્રાટ કરે છે. જેમ જેમ તમે ધ્યાન ધરતા જાએ તેમ તેમ જ્ઞાન આવતું જાય છે. આપણે આત્મા પોતે જ જ્ઞાની છે, જ્ઞાનમય છે, જ્ઞાનસ્વરૂપ છે. એ જ્ઞાનને આપણે પેાતે પામી શકીએ એ માટે ધ્યાન એ સાધન છે, means છે.
૭૩
જેમ નીચેથી ઉપર આવવા માટે નિસરણી છે એમ જ્ઞાનની દુનિયામાં પહેાંચવા માટે ધ્યાન એ પણ નિસરણી છે. ધ્યાનની નિસરણી દ્વારા જ્ઞાનાનંદ મહેલમાં પ્રવેશ કરવાના છે.
સી. વી. રામનના પિતાએ ઘાસનાં તણખલાં ભેગાં કરીને દીકરાને ખેલાવ્યા અને કહ્યું: “ બેટા ! આ તણખલાં ઉપર સૂર્ય કિરણ પડે છે પણુ બળે છે ?'’
દ તા
પછી એ અંદરથી magnifying glass લઇ આવ્યા, અને એના પર સૂર્ય'નાં કિરાને કેન્દ્રિત કર્યાં. ત્યાં તે ઘાસનાં તણખલાં સળગી ઊઠયાં.
પિતાએ કહ્યું : “ એયું ? સૂર્યનાં કિરણે। તે ત્યાં જ હતાં પશુ વિખરાયેલાં હતાં. આ magnifying glass એ શુ કર્યુ ? કિરણાને એકાગ્ર કર્યાં. એમનામાં શક્તિ આવી. શક્તિએ આ તણખલાંઓને ખાળી નાખ્યાં, ”
આખા દિવસ સૂર્યં તપ્યા કરે પણ એ ઘાસને ખાળશે નહિ. પણ પાંચ મિનિટ ને તમે સૂર્યનાં કિરણાને કેન્દ્રિત કરા તા ઘાસની ગંજી પણ સળગી જાય.
66
પિતાએ પુત્રને કહ્યું : કર, તેા એમાંથી શક્તિ પેદા થશે.
આજે આપણી શક્તિ વિખરાયેલી છે, એટલે એ વહી જાય છે.
તુ જે કાંઇ કામ કરે તે એકાગ્રતાથી
""