________________
આંતરવૈભવ
આપણું શિક્ષણ પણ કેવું છે ? મરવાના જ વિચારે આપે; નિખળતાને પોષે. હું મરી જવાના છું, મારાથી શું થવાનુ માટીના માણસ કરી કરીને શુ' કરી શકે તેમ છે? આવા નબળા વિચાર। જેના જીવનમાં છે તે સુખની હવાનાં આનંદભર્યાં સ્વપ્રો પણ કયાંથી સૈવી શકે ?
૬૬
તમારા મનમાં, વિચારામાં એવી તાકાત ભરવી એઇએ કે જેથી તે અકલ્પ્ય બનાવામાં અણુનમ રહી શકે.
કેટલાંક ડાયલ દેખાવમાં સામાન્ય હોય પણ કામ સબળ રીતે કરે.
લાલખહાદુર શાસ્ત્રી વડા પ્રધાન થયા ત્યારે ઘણા કહેતા કે આ શુ* કરશે ? એમનું ડાયલ સામાન્ય દેખાતું હતું, પણ મશીન સરસ હતું. ગાંધીજી, સાક્રેટિસ એ બધાં આવાં ડાયલ હતાં, પણ એમનાં મશીન એટલાં મજબૂત (sound) હતાં કે દુનિયાના ગમે એવા આંચકા લાગી ગયા છતાં એ બગડ્યાં નહતાં.
ઘણા કહે કે હવે પાકા ઘડે કાંઇ નવા કાંઠા ચઢી શકે? આજના જમાનામાં skin grafting. હૃદય બદલી (heart transplanting) શકે તેા જૂના ઘડાને નવા કાંઠાના શું વાંધા આવે ?
આ એક. 1ક માનસિક વૃત્તિ છે. હવે અમારામાં કાંઇ પરિવતન (changes) નહિ થાય. માની લીધું. માણસ પેખતે જ જ્યાં આમ માનતે થાય પછી એને કાણુ ખદલી શકે ?
એમ કહેા કે જીવનની છેલ્લી પળ સુધી સુધારાને અવકાશ છે, વિચારાને બદલવાની તૈયારી છે, જિંદગીની છેલ્લી પળ સુધી