________________
પ
એક ભાઈ મળવા આવ્યા ત્યારે ખૂબ રાજી રાખું. હતા: એમના કાંઠે એક ઘડિયાળ હતું, એનું ડાયલ ખૂબ જ આકર્ષીક હતુ.. પૂછ્યુ. તા કહે : “ બારસાનું Omegaનું ઘડિયાળ મને માત્ર પેાણાખસામાં મળી ગયું ” મેં કહ્યું: “ બહુ સરસ કમાણી કરીને આવ્યા ! ’’
"C
ખીજે દિવસે એમના ઘડિયાળી મિત્રને એ ખતાવવા ગયા. એણે ખાલ્યુ, યુ., એલી ઊઠ્યો: ભલા માણુસ, આ મશીન તેા બનાવટી છે, પૂરા પચ્ચીસનું પણ નથી ! હા, ડાયલ Omegaનું છે. એક અઠવાડિયું ચાલે તે તારુ ભાગ્ય.’’
એ પા! મારી પાસે. આવ્યા. મહારાજશ્રી, હું તેા ખની ગયા, સાવ બની ગયા.” “ પણ શું થયુ ? · ગઇ કાલે રાજી હતા આજે નારાજ ! પલમે* તાલા પલમે માસા.” “મશીન બનાવટી નીકળ્યું, પચીસનુ પણ નથી.”
જીવનમાં પણ આવું જ છે. બહારનું વન ડાયલ છે, અંદરનું જીવન મશીન છે. જે માણુસા ડાયલ ઉપર માહી પડે છે અને મશીન સામે શ્વેતા પણ નથી એમના હાથમાં ડાયલ રહે છે પણ મશીન બદલાઇ ગયેલું હાય છે.
સારી વસ્તુ વસાવવી હશે તે! ડાયલની સાથે મશીનને પણ શ્વેતાં શીખવું પડશે. મશીનની પારખ અનિવાય છે.