________________
આંતરવૈભવ
જમાનામાં સમયની જ્યાં સમય કયાં છે? વખતની કરીને બેસવું ? ’’
૫૯
ખેંચ છે ત્યાં નકામી વાતેા માટે મારામારી હેાય ત્યાં આંખેા બધ
એને માથું દુઃખે છે કારણ કે એને ટેવ નથી. થેાડીકવારમાં જ એ બેચેન અને હેરાન હેરાન થઇ જવાના.
વિચારમાંથી ` કા` ઊભું થાય અને કા માંથી ટેવ ઊભી થાય. ટેવ પડે પછી તમને એમ થાય કે લાવ હું સારું કર્યું.
જેમણે સારી ટેવા પાડી છે એમના જીવનમાં પછી એ સહેજ ખની ગઇ છે. પછી એમને કરવું નથી પડતું, થઇ જાય છે.
ફાઇને ખીડી પીવી પડે છે. છીંકણી સૂંઘવી પડે છે, ચ્હા પીવી પડે છે. આ ખધી ટેવ છે. એમ સારા વિચાર કરવાની, સારા ભાવે। ફેંકવાની, સારું જોવાની, ખરાખ તત્ત્વોને ફૈ કી દેવાની પણ ટેવ છે.
સીતાફળ લાવે છે. ત્યારે શું કરે છે? ઉપરનાં ફેતરાં ફેકા છે, અંદરના ખીયાં પણ ફેકે છે! અને વચ્ચેના માલ ખાઇ જાઓ છે. સીતાફળમાં કેટલું બધું ફેંકી દેવું પડે છે તેમ છતાં પણ ખાનારા લઇ આવે છે. લેનાર વિચારતા નથી કે. આટલું ખલું ફેંફેંકી દેવું પડે છે અને ખાવાનું તે ખસ આર્ટલું જ !
જીવનમાં આ શીખવાનું છે. સંસાર સીતાફળ જેવા છે. તમને બધા જ સારા દેખાય એવું નહિ બને. બધું સારું જ મળશે એમ પણ નહિ માના, કારણ કે તમે ખુદ પાતે પણ એટલા ખધા સારા નથી. એ તમે સામ્બેસેાળ આની સારા હૈ। તેા તે। વાત જુદી છે, પણ જરા તપાસી જુએ ! આ તેા ચૌદ કેરેટનુ સાનું વીસ કેરેટના સેાનાની ટીકા કરે.