________________
‘આંતરવંભવ
:
૫૭.
છે. થોડા સમય પહેલાં kidney ના રોગોના એક અમેરિકન નિષ્ણાત આવેલા. ઘણ કુશળ. એમની સલાહ લેવા, મદદ લેવા માટે મોટી ગાડીવાળાઓ દોડાદોડ કરવા લાગ્યા પણ સમય થડે હોવાથી appointment આપી શકતા નહિ. એ જે. જે. હોસ્પિટલની મુલાકાતે ગયા. ત્યાં ખેડ સાથે જન્મેલું દેઢ વર્ષનું બાળક હતું. ડેકટરનું ધ્યાન ખેંચાયું. જલદી જવાનું • હતું છતાં એમનું અંતર દ્રવી ગયું. એ નિરાધાર બાળકનું એમણે પોતે જ ઓપરેશન કર્યું. ત્રણ કલાક ચાલ્યું. સરસ ઓપરેશન થયું અને બાળકની ખેડ નીકળી ગઈ. એમને ફી આપવા કોણ ગયું ? આ માનવતાને પુકાર ! * આ બાળકના પિતાએ જ મને આ વાત કરેલી અને વાત પૂરી થતાં અવકાશમાં હાથ જોડીને કહ્યું: “એ જયાં હોય ત્યાં એનું ભલું થજો.”
ડકટરે આ સાંભળ્યું નથી, આ જાણ્યું નથી પણ શું એના અંતરના ઉદ્દગાર ત્યાં નથી પહોંચ્યા ? એ પહોચે જ છે. " પણ ઘણા તો કહેઃ “આ પાટ ઉપર મારું નામ લખે તો હું પાટના પૈસા આપું.” કેવી કમનસીબી ! - હવે તમારે ના પાઠ શીખવાનો છે. જે દશ્ય (seen) છે એ અસ્થાયી છે અને જે અદશ્ય (unseen) છે એ શાશ્વત છે.
અદશ્ય વસ્તુઓનું રહસ્ય તમને સમજાય તો તમને લાગે કે વિચારના તરંગો, ભાવનાના તો, અંદરથી ઊછળતી વૃત્તિઓ વિશ્વને પહોંચ્યા વિના રહેતાં નથી. - જે બીજ વાવીએ છીએ એનાં મૂળ અને ફૂલ જેવાં જ