________________
આંતરવુંભવ
૫૪
દુ:ખમાં જ મરી જાય ! જે વસ્તુને માટે બહાર ફ્રાંફ્રા .મારીએ છીએ, જે માટે તીર્ઘામાં ભટકીએ છીએ એ વસ્તુ ખીજે કાંચ નથી, આપણામાં જ પડેલી છે. પણ પેલા ભિખારીને ખબર નહિ કે જ્યાં હું એકવીસ વર્ષથી ખેઠેલે છું એના નીચે જ ખજાના પડેલા છે.
આ જીવને પણ ખબર નથી કે સુખ અને શાંતિ ખાર નહિ પણ અંદર ભરેલી છે. જેમ પેલેા ભિખારી ખાડે ખાદે નહિ એમ આ અંદર જાય નહિ, વિચાર કરે નહિ, અંદર ડૂબકી મારે નહિ. બે ડૂબકી મારે તે! સુખ જ સુખ.
અલખત્ત શરીરની માંદગી આવી જાય, અસંહ્ય વેદના પણ થાય, તેમ છતાં શાંત રહી શકે। અને કહેાઃ કાંઈ નહિ, શરીર બેચેન અે પણ થેાડી પ્રાથના કરીશ, શાંતિથી પડયા રહીશ, થેાડુંક વાંચન કરીશ, સ્વજના સાથે બેસીને સારી વાત કરીશ એમ કરીને આ માંદગીનેા સમય વીતાવીશ. પણ રાડે! નાખીને, ચિંતા કરીને, ઉત્પાત કરીને બગાડીશ તે નહિ જ.
માંદગી એટલે શું ? તન અને મનની દેાડાદેડ. Heart attack થાય તેા ડૅાકટર કહેઃ છ અઠવાડિયાં સૂઇ જાએ. સૂઈ જાય પણ ચૂપ રહે નહિ. એના cardiogram લે .પણ એના મનનાં તરંગા (waves) તે ચાલતા જ હાય. Cardiogramમાં ફેર કેમ પડે ?
શાંતિ કેવી રીતે લેવી એ જ ધમે ખતાવ્યું છે. મર્યા પછી શાંતિ મળે એમ ખતાવતા ધર્મ એ ધર્મ જ નથી. ધમ તેા કહે છે કે જે જીવતાં શાંતિ ન માણે, આનંદના અનુભવ ન કરે, વિચારામાં સુંદરતા ન લાવે એ માણસ મર્યા પછી આ બધુ કેવી રીતે લાવી શકશે ?