________________
પર
આંતરવૈભવ
જીવન પ્રત્યેનું તમારું દર્શીન જ બદલાઇ ગયું હશે. કુદરતમાં થાતુ અનુકૂલ અને થાડું પ્રતિકૂલ ચાલ્યા જ કરે. એના આં સ્વભાવ છે . અને એ સ્વભાવમાં થેડું ગાઠવીને માણસે adjust થવાનું છે. પેાતાની જાતને અનુકૂલ કરીને શાંતિથી રહી શકે તે દુ:ખી ન બને.
રવિવારે તૈયાર થાએ અને વ્યખ્યાનમાં આવવાને સમયે વરસાદ આવ્યા તે! તમે શું કહેા ? · અત્યારે આ વરસાદ, કાંથી આવી પડયા ! વરસાદે તે હેરાન હેરાન કરી નાખ્યા. વર્ષાઋતુમાં વરસાદ આવે છે તે હેરાન થાએ છે કે વરસાદ નથી આવતા તે હેરાન થાઓ છે. એ વિચાર્યું ?
માણસને તાત્કાલિક (temporary) સગવડ જોઇએ છે. એની પાસે છત્રી નથી, એને ઘરમાંથી ટેક્સીમાં બેસવું છે ત્યાં સુધી વરસાદ ઊભા રહી જાય તે એનાં કપડાં ભીંજાઇ ન જાય ! કેટલેા સ્વાથી! પેાતાની સગવડ સાચવવા, પેાતાનાં કપડાં બંગલામાંથી નીકળી ગાડીમાં બેસે ત્યાં સુધીમાં ભીંજાઇ ન જાય માટે વરસાદ ન આવે એમ ઈચ્છવું ? પણ એ વરસાદ ન આવે તેા કેટલાય લેાકેા દુઃખી બની જાય, દેશની પરિસ્થિતિ શુ' થઇ જાય એના વિચાર એને નહિ આવે !
પ્રવચનમાં આવતાં જરાક કપડાં ભીનાં થયાં એટલે એની તે! મા બગડી ગઈ ! મેઢા ખેડા જીવ ખાળ્યા કરે. એનું મન પ્રવચનના ચિંતનમાં નહિ, કપડાંમાં છે. ખહાર નીકળે, પૂછે : સાંભળ્યુ કે ?” અરે, સાંભળ્યું શું ? આવતાં આ કપડાં ભીંજાઈ ગયાં, હું તે દુઃખી દુઃખી થઈ ગયા !''
(6
(C
એણે નાની-શી વાતમાંથી કેવુ', મેટું દુ:ખ ઊભું કરી નાખ્યું ! ઘરમાં લગ્ન હાય, સાંજે સત્કાર સમારંભ (reception)