________________
આંતવૈરભવ
૫૧
છે: હું... આનમય છું. દુ:ખ એ તેા બહારના વિચાર છે, લેાકાએ બેસાડેલેા વિચાર છે.
તમે એ સુખી થવા માંગતા હૈા-કેવળ સુખી થવા માંગતા હૈ તેા કાલથી જ થઇ શકેા એમ છે..
પણ લેાકેા પેાતે સુખી થવા નથી માગતા, ખીજાની અપેક્ષાએ સુખી થવા માગે છે. પેાતે બે સુખી થવા માગે તે ખની શકે, પણ બધા લેાકેાની નજરમાં સુખી બને એ કેમ બની શકે ? લેાકેાની અપેક્ષા તમારા હાથમાં નથી અને લેાકેાના સુખ માટે તમારો અભિપ્રાય (opinion) મહુ વધારે પડતા છે. ગુણ્ણાની ખાખતમાં નહિ, દુન્યવી વસ્તુ માટે. ખીજાની પાસે એકાદી ગાડી હૈાય તે તમે માના કે આહાહા ! એની પાસે કેટલુ બધુ... છે, આ માણસ કેટલેા સુખી છે! હવે એની અપેક્ષાએ તમે સુખી કેવી રીતે બા ? તમને ગમે તેટલુ સુખ મળે છતાં તમે તમારું એછું જ માનવાના અને ખીજાનું વધારે જ માનવાના. એટલે તમારું માનસિક, લઘુતાગ્રંથીજન્ય દુઃખ ચાલુ જ રહેવાનું. પણ તમે મનથી નક્કી કરો કે મારે નિરપેક્ષ સુખી થવું છે તેા થઈ શકેા. કેટલાક કહે છે: Happiness is relative સુખ સાપેક્ષ છે; સાચું. બીજાના ઉપર આધાર રાખેા છે ત્યારે સાપેક્ષ (relative) છે, પણ જયારે તમે independent ખની જામે છે, સ્વતંત્ર ખની જાએ છે, ત્યારે relative નીકળી જાય છે, પછી તમે તમારી રીતે સુખી બનવા માગેા છે. ત નિય કરે છે! કે હું સુખી ખનવાના છું, હું આનંદમય, 1 શા માટે મારા ઉપર દુ:ખ આવે ? શા માટે હું દુઃખી થઉં એ
જે ઘડીએ આ વિચાર જાગ્યા, પછી જે નાની નાનીધ્યા
ખીજાને હેરાન કરતી હૈાય છે તેને તે! તમે ગણુારેશું થ