________________
૪૮
આંતરાવ
એકવાર હું મરીનડ્રાઈવ દરિયાની પાળે પાળે ચાલ્યો જતો હતે. સામેના મકાનમાં છટ્ટે માળે કૂતરે ભો ઉભો ભસ હતા. પાછળ વળીને જોયું તે મારી પાછળ એક ગરીબ કૂતરું ચાહ્યું આવતું હતું. એને જોઈ પેલો છ માળેથી ભસ્યા કરે, કારણ કે એ અજ્ઞાની છે. એટલે એ દુઃખી છે, હેરાન છે, એને. આનંદ જ નથી. ભલે એ દરિયાની સામે બેઠેલો છે, મિટા મકાનમાં બેઠેલો છે, કડપતિની કારમાં સાંજે ફરવા જાય છે પણ એને પોતાનું જ્ઞાન નથી. શેઠની ખુરશી અગર ગાડી ઉપર, જયાં મુનીમ પણ ન બેસી શકે ત્યાં એ બેસી શકે એટલું ' માન અને સ્થાન મળેલું છે એનું ભાન બિચારા એ કૂતરાને નથી. એને ખબર નથી કે હું કરોડપતિને સાથી companion છું.
એમ જયાં સુધી માણસ અંદર નક્કી નહિ કરે કે હું સુખી છું ત્યાં સુધી એને કેાઈ સુખી નહિ બનાવી શકે. તમે એને પૈસા આપ, દાગીના આપે, હર અને પન્ના આપે, મોટામાં મોટી ગાડી અને ઊંચામાં ઊંચે flat આપો, સારામાં સારી સગવડ આપ પણ એ દુ:ખી રહેવાનો. શા માટે ? એને ખબર જ નથી કે અંદર કૅણ બિરાજે છે! એ તો માને છે કે હું દુઃખી છું, પાપી છું. છે. આજે માનવીના મન ઉપર એવા વિચારે ઠસાવી દેવામાં આવ્યા છે કે તું પાપી છે, અધમ છે, પાપથી ભરેલો છે, તારા પાપમાંથી તને ભગવાન આવે તે જ છોડાવી શકે. એટલે જ તે લેકે અવતાર માટે પ્રાર્થના કરે છે પગ અવતાર આવીને
ભે રહે છે ત્યારે કહે કે તમે અમારી વચ્ચે કેમ આવ્યા? અમે તે પાપી છીએ જ; હવે તમે અમારામાં આવ્યા તે તમે પણ પાપી, અમે તમને ખતમ કરીશું. - માણસે વિચારે બદલવાની જરૂર છે, વિચારમાં નવી