________________
આંતરવૈભવ
૪૩. એક વર્ષ પછી રાજા નીકળ્યા. એક કહે: “મારે ત્યાં પાંચ વીઘાનું આંગણુ છે.” બીજો કહે: “મારે ત્યાં દશ વીઘાનું.”
* બધે ફરી ફરીને એ શ્રમણ ભગવાન પાસે આવ્યા. પૂછયું: - “તમારી પાસે ? તમારું આંગણું કેટલું લાંબુ છે?” - પ્રભુના મુખ પર ચંદ્રશીતલ સ્મિત આવ્યું અને કહ્યું :
પ્રસેનજિત ! જેને વાડ બાંધવી પડે અને ગજથી માપવું પડે એવું આંગણું અમારું નથી તું અહીંથી ઘોડા ઉપર બેસી દેડવા માંડ. આખી જિંદગી સુધી તું દોડ અને તેમ છતાં પણ અંત ન આવે એવા છે જેને છે એ આંગણું અમારું છે.
અમારો આશ્રમ અને અમારા આશ્રમનું આંગણું “વસુધૈવ કુટુમ્બકમ્” છે. આખી પૃથ્વી અમારી છે. પૃથ્વીને છેડો એ અમારું આંગણું છે.
“પ્રસેનજિત અમારું આશ્રમનું પ્રાંગણ જોવા તો તારે આંખ બદલવી પડશે. આ સંકુચિત નજર અનંતને infiniteને નહિ જોઈ શકે. તારી આંખે મર્યાદિત છે, મર્યાદિત અમર્યાદિતને કેમ જોઈ શકે ?
' “અમે અમર્યાદિતની દુનિયામાં રહીએ છીએ.” . પ્રસેનજિત એમના ચરણમાં બેસી ગયા. કહ્યું: “ભગવન! “વાત સાચી છે. જેમણે જમીનને વધારી, મકાનને વધાર્યા
એ તો ગયાં.” - તમારી આટલી જ દુનિયા છે, બાકીની દુનિયા તમારી નથી. જગતથી તમે જ જુદા પડ્યા, જગતના પ્રવાહોથી તમે * કંપાઈ ગયા; વિશ્વભાવને લાભ તમને હવે ક્યાંથી મળે છે
વિચારમાં અનંતની વિશાળતા આવતાં એમાં આ ત્રણ