________________
આંતરવૈભવ
૩૫
દસ દસ મિનિટના પ્રયત્નથી રાજકુમારની ખાડ નીકળી ગઈ તેમ માણસ પણ પેાતાના વિચારને તૈયાર કરે, વિચારેને ખારાક આપે, વિચારાને ઊ'ગામી ખનાવે, જાગૃત કરે તે અંતરમાં જે દુનિયા ઊભી કરવા માગે છે એ જરૂર ઊભી
કરી શકે.
તમારા વિચારે નીચે ન ચાલ્યા જાય, કાઈનું ખરાખ કરતા નં થઇ જાય, એમાં અમંગલ તત્ત્વ આવી ન જાય એટલું × ધ્યાન રાખવાનું છે. રાજકુમાર જરાક મૈં વળી ગયા તે પાળે કૂબડેા રાજકુમાર Hunchback Prince થઇ જવાના. પણ જેને ટટાર થવુ... હાય એછું તેા પૂતળાની સામે સીધા કડક ઊભા રહેવાનું છે. ટટાર ઊભા રહેતા રહેતા ટટાર થઇ જવાય છે.
માણસને અસત્ય, અમ`ગલ અને અભદ્ર વસ્તુએ ગમતી હાય તા એનું મૂળ કારણુ એના વિચારે છે.
સારી વાતની ચાપડીએ કેટલી ખપે છે અને ગંદી વાતની કેવી ઊપડે છે ?. સારા સારા માણુસા ગંદાં લખાણુ! વાંચતા હૈાય છે.
માણસનું મન, ખરાબ તરફે જલદી ઢળી જાય છે. ફાઇની બિભત્સ વાત થતી હાય, તમે બહુ ઉતાવળમાં ઢા તેમ છતાં જરા ઊભા રહી શું કહેા છે ? “ જલદી કહી દે, એ મિનિટમાં . કહેા, મારે જાણુવું છે. ”
આંવી વાતા બહુ જલદીથી ગમે છે. વૃદ્ધો પણ ગંદી વાતા થતી હાય, કાઇના અનાચારની વાત થતી હૈાય તે। કહે, “ જાણી લેવા દેા, જાણ્યું હાય તેા કામ લાગશે. ”
<<