________________
૩
પર્શિયાના એક રાજાને સુંદર, દેખાવડા રાજકુમાર છે પણ એ જરાક કૂબડા છે. રાજાએ મેટા માટાં વેઢ્ઢાને ખેાલાવ્યા, ખૂબ દવાએ કરી પણ અંતે સૌને લાગ્યુંÎ કે આ ખૂંધ મટાડી શકાય તેવી નથી. એટલામાં એક શિલ્પી આવ્યા. એણે કહ્યું: હું મટાડી ૪ઉં.
રાજકુમારનું એણે સુંદર ઊંચું પૂતળું બનાવ્યું; માદ્ધ', આકાર બધું જ જાણે જીવંત રાજકુમાર. પણ જરાક ફેરફાર હતેા. આ પૂતળું ટટાર ઊભું હતું. શિલ્પીએ રાજાને કહ્યું : રાજકુમારે એટલું જ કરવાનું છે કે રાજ આ પૂતળાની સામે માત્ર દસ મિનિટ ઊભા રહે અને વિચાર કરેઃ આ મારું પૂતળુ છે, આની ખરાબર ટટાર હુ* કેમ ઊભા ન રહું ?
રાજકુમાર રાજ દસ મિનિટ પૂતળા આગળ ટટાર ઊભા રહેવા પ્રયત્ન કરે અને અંદરને અંદર, મનામન પ્રયત્ન કરે. એમ કરતાં કરતાં ધીમે ધીમે કૂબડે ઊભેા રહેવાને બદલે એ ટટાર ઊભેા રહેવા લાગ્યા. રાજકુમાર જયારે પચીસ વર્ષના થયા ત્યારે સીધા... અને કડક, tall, straight પેલા પૂતળાની જેમ જ ઊભા રહેવા લાગ્યા.
Only ten minutes a day. રોજની દસ મિનિટ, ખીજું કાંઇ નહિ. તમારી ખાડને સુધારવા માટે, ખૂંધને સુધારવા માટે, સીધા બનવા માટે દિવસની માત્ર દસ મિનિટ જ આપવાની છે. .