________________
આંતરવૈભવ
૩૩
માર્યાં, એ તમને વાગ્યા, તમારા સજ્જનને વાગ્યા અને એ
ઉપસીને પડી ગયા.
માણુસ પેાતે પાડવા નથી માગતે પણ પાછળથી ધકકા આવી જતાં એ સમતુલા (balance) ગુમાવે છે અને પડે છે. એવી રીતે વિચારાના ધકકા ચાલ્યા આવે છે અને એ નબળાં કાર્ય તરફ, ખરાબ ભાષા તરફ, ખરાબ વર્તન તરફ ઢળી પડે છે.
માટે તમે કાર્યંને (action) ખદલવાને બહુ પ્રયત્ન નહિ કરા, ભાષાને સુધારવાના પણ બહુ પ્રયત્ન નહિ કરે. પણ વિચારેને સુધારવાના પ્રયત્ન કરો. ત્રિચારા, કાય અને ભાષાના જનક છે. જન્મદાતા છે. વિચારો બદલાતાં ફ્રાય બદલાઇ જાય છે,