________________
આંતરવૈભવ
૧૩
મનની વાત પણ ભાઈ એવી જ છે. મનને ખાલી ચઢી ગઈ છે; એ તેા જાગૃત સાધક હોય તે જ જાણે.
એટલે જ ઇજનેરે કહ્યું : “ ને હું તમારી ક્ષિસ લઉં અને ખીજા ખક્ષિસ ન આપે તે મારા મનને ખાલી ચઢી જાય, મારુ મન ખાટું થઈ જાય. પછી એમ જ થાય કે બક્ષિસ આપે એનું જ કામ કરું. પછી કામ ખાતર નિહ, કાર્યમાં કુશળતા લાવવા માટે નહિ, પણ બક્ષિસ માટે જ કામ કરતા થઈ જાઉં. જે માણસ દૃષ્ટિ સામે માત્ર પૈસા રાખે, પેાતાનું કર્તવ્ય ન રાખે એ માણસ પૈસાના જેવા જડ અને નકામા ખની જાય છે. પૈસા નહિ, તમારા પ્રેમ એ બહુ મેાટી વસ્તુ છે.''
સાધક જાગૃત હોય તેા સાધન ગમે એટલાં પ્રક્ષેાભક હાય પણ એ પ્રલેભનમાં આવે નહિ. જાગૃત મનવાળા માણસ આગળને આગળ વધી શકે છે.
તમે કહેા છે કે શું કરીએ ? જમાના બદલાઇ ગયા છે! પણ માણસ પાતે કેટલા સ્થિર છે, કેàા જાગૃત છે એના વિચાર પેાતે ન કરે અને જીવનભર માત્ર સાધનાને જવખાડ્યા કરે તે સાધન તા એક જાય અને ખીજુ` આવે. સાધન વિના માણસ કદી પણ રહી શકતા નથી.
મન જાગૃત અને સ્ફૂર્તિવાળુ હાય તે! જેમ ફુવારામાંથી પાણી છૂટે એમ એના મનમાં સુંદર વિચારેાના ફુવારા છૂટ્યા કરે. રાતના ઊઠે કે પ્રભાતના જાગે પણ એના મનમાં સુંદર વિચારાની સ્ફૂર્તિ છે. એ કેાને લીધે ? જાગૃતિને લીધે.
જાગૃત સાધકને ખ્યાલ હૈાય કે મારુ સાધ્ય આ છે. મારું સાધ્ય શું છે ? મારું સાધ્ય દિવ્ય જીવન છે. હું જે કામ કરું