________________
૧૦૨
આંતરવૈભવ
અને જે નથી તે માટે ભાવિનાં સ્વપ્નાં સેવે છે, ઊંઘમાં જ જીવન પુરુ' કરે છે.
આજની પળ ગઇકાલે ભવિષ્ય હતી અને એ જ પળ આવતી કાલે ભૂતકાળ થઈ જવાની છે. ગઈ કાલે જે ભવિષ્ય . હતી તે પળ અને આવતી કાલે ભૂતકાળ થનારી પળ અત્યારે તે તમારા હાથમાં જ છે,
આ પળ બે ઉપયાગમાં ન લે, આ પળમાં જે સાવધાન ન ખના, આ પળમાં નખળાઈમાંથી ખહાર ન આવી શકે તે માની લેજો કે તમે કદી પણ બહાર નથી આવવાના.
જે અત્યારે નથી આવતા એ કદી નથી આવી શકતેા. અત્યારે એને વિચાર આવ્યા, એનામાં ખળ છે, સારા વિચાર કરી શકે છે અને મનમાં અભીપ્સા જાગી છે એ સમયે બહાર ન આવે તેા ફરી તેા એ કયારે આવવાના છે ?
જે પળ સામે આવીને ઊભી છે એ સ્પષ્ટ છે, તમારા હાથમાં છે. ભવિષ્ય ગમે તેટલું સુંદર હાય પણ અસ્પષ્ટ છે, હેજી તમારા હાથમાં નથી.
ખલાસ થઈ ગયેલા, દટાઈ ગયેલા ભૂતકાળને યાદ કરીને પણ હવે શુ ́ કરવાનું છે ?
અત્યારે રેશન મળતું હૈાય ત્યાં કરોડપતિ પિતાને યાદ કરે શું વળે ? અત્યારે તેા રેશનની દુકાને લાઇનમાં ઊભા રહીશ તેા રેશન મળવાનું. પિતા કરોડપતિ હતા એ યાદ કરીને ઘરે બેસવાથી રેશન નહિ મળે. જે દટાઈ ગયું છે એને દટાઇ જવા દે.
પણ જે વર્તમાન છે, જે જીવંત છે એ આપણા હાથમાં