________________
આંતરવૈભવ
૧૦૧
દૂરના અસ્પષ્ટ ભવિષ્ય તરફ નજર કરી અસાસ કરે છે. એનાં કરતાં નજીકના સ્પષ્ટ પદાર્થોં સામે નજર કરીને આજની પળમાં ઊભા થ જા. અત્યારની આ પળમાં જ ઊભા થઈ જા. જે પળ તારા હાથમાં છે એ. પળને તું ધન્ય
""
બનાવ.
66
યુવાને વાંચ્યું અને જાગૃત થયા. ઊભા થઇ ગયા અને કામે લાગ્યા. ધીમેધીમે આગળ વધતા વધતેા એ ડૅાકટર થયેા. ઇંગ્લેન્ડમાં સસ્થાએ સ્થાપી અને સરના એને ઈલ્કાખ મળ્યું. સર વિલિયમ વેસ્કરનું જીવનચરિત્ર લખાયુ.
વ્યસનામાં પડેલા, ખદીએમાં ડૂબેāા, જુગારીએમાં સમય પસાર કરનારા પચીસ વ ને આ જુવાન એક વાકય વાંચી ઊભે થઇ ગયા. એવુ. જીવન જીવ્યા કે એવી ૧૪૬૪ પાનાંની જીવનકથા લખવામાં આવી. જુગારીના જીવન માટે આટલાં ખધાં પાનાં રાકયાં! એ કેવુ જીવન જીવ્યા ? માત્ર વમાનને જઇને આગળ વધતા ગયા. મનમાં એક જ સ`કલ્પ કર્યાં: જેમ બને તેમ હું વમાનને, આજને સરસ રીતે જીવીશ.
માણસાં ભવિષ્યનું આયેાજન (planning) કરે છે પણ વમાનની ક્ષણેાંને નબળાઇએથી ભરીને બેઠા છે. ભવિષ્ય માટે વિચારા બહુ સારા પણુ વ માનની વાતા કરે તે કહે : અત્યારે જવા દે; ભવિષ્યમાં અમારે ઘણાં ઘણાં સારાં કામ કરવાં છે. ઘડપણમાં અમારે આ જ કરવાનુ છે. ધનપતિએ શું ઢહે: અમારા થેાડા problems પ્રશ્નો છે એ પતી જાય પછી દાન કરવું છે, આરામ લેવેા છે, સેવા કરવી છે. પૂછે। અત્યારે? કહે નાહ, હમણાં નહિ, ભવિષ્યમાં.
:
પાગલને ખબર નથી કે ભવિષ્યની પળ કૈાના હાથમાં છે? માણસના હાથમાં છે તે કરી શકતા નથી, કરતા નથી,