________________
ભગવાન ત્રીજા પુરુષમાં છે. ભગવાનને જે નથી પણ એના વિષે સાંભળ્યું છે.
પછી આવે છે દ્વિતીય ભૂમિકા. પહેલામાં દર્શન હતું. હવે જ્ઞાન થયું છે. પ્રભુને જોયા છે. એ સામે જ છે એટલે કહે છેઃ હું તારો જ છું. પોતે પ્રથમ પુરુષમાં છે. ભગવાન હવે બીજા પુરુષમાં છે. નજીક આવ્યા છે.
તું એ હું જ છું–આ ત્રીજી ભૂમિકા છે. પિતે અને પરમાત્મા બંને પ્રથમ પુરુષમાં આવી ગયા. ભગવાનમાં જે ગુણે છે તે બધા પોતાનામાં છે એની એને દઢ પ્રતીતિ થઈ છે. એટલે આત્મરમણતામાં કહે છે તું એ હું જ છું.
દષ્ટાન્ત તરીકે ગામડાની કઈ કન્યાનાં શહેરના કેઈ ધનવાન યુવક સાથે વિવાહ થયા હોય, વેવિશાળ માબાપે નકકી કર્યું હોય; કન્યાએ યુવકને જે ન હોય અને સખીઓમાં વાત નીકળે તે કહે હું તેની છું, જોયા પછી એમ કહે હું તારી જ છું. લગ્ન થયા પછી ઘરની સ્વામિની બનીને કહે છેઃ તું એ હું જ છું.
એ જ રીતે કેઈ શેઠને ઘણી દુકાને હોય,