________________
પરિસંવાદ
[૭૩] તેમ નચાવે છે તે તેનાથી હવે નથી નાચવું. જે વરતુ મને નચાવે તેને હું નચાવું.
આત્માને મરવાનું નથી, જન્મ-મરણ નથી, દુઃખ નથી પણ પુદગળની ભાગીદારીને લીધે આત્મા હીન અને દીન બની જાય છે.
બધા આત્મા સરખા હોવા છતાં એક મેટે અને બીજે નાને એમ ભેદ પડે છે તે શાને લીધે? પુદગળને લીધેજ ને! કેઈકની પાસેથી મેળવવાનું છે, જરૂરિયાત છે, એટલા માટે આપણે મન એ મટે છે. - માના એક વચને શાલિભદ્રને જગાડ્યો. રાજા શ્રેણિક મળવા ગયા ત્યારે ગેભદ્રમાતાએ ઉપર જઈ શાલિભદ્રને કહ્યું, “આપણે ધણું આવ્યું છે. શાલિભદ્રે પૂછયું: ધણું કેણ?” તે માએ કહ્યું કે “ણિક ગામધણી છે. ધારે તે આપણને ન્યાલ કરે અને ધારે તે આપણને લૂંટી લે.” શાલિભદ્રને થયું કે આ દેડ છે તે ધણી છે. માટે આ દેહ જ ન જોઈએ. મારે દાસ નથી બનવું, મને ધણીપણું નહિ જોઈએ. માને એણે પૂછયું : “મા, જેમ એ આપણે ધણી છે તેમ ભગવાન મહાવીરને ધણી ખરે?” માએ કહ્યું
ભગવાનને ધણું કે ! ” શાલિભદ્રને થયું કે ભગવાન મનુષ્ય અને આપણે ય મનુષ્ય. ભગવાનની પાસે કોઈ જ નહિ અને મારી પાસે આટલું બધું, સંપત્તિનું સુખ હોવા છતાં મારે માથે ધણી ! જે ભગવાનના માર્ગે જાય તેને કેઈ ધણું નહિ, તે હંય તે માર્ગે શાને ન જાઉં? વૈભવ છેડી એ દીક્ષા લેવા નીકળ્યા!
જે લેકએ આવું ખમીર બતાવી ત્યાગ કર્યો એ