________________
પરિસંવાદ
[૬૭] અંદર તરંગ કેમ ઊભા થયા? એ તરંગ આપણા મૂળ સ્વરૂપને કેમ આવૃત કરે છે ? ધર્મકિયા કરતી વખતે નકામે વિચાર આવે તે ધર્મકિયા ન છેડે પણ જે કારણથી એ વિચાર આવ્યું તે કારણને દૂર કરે. .
જડનું આવરણ ઘણું જ સ્થળ છે. એ આત્માની સૂક્ષ્મ સમજને આવરી લે છે. સારામાં સારા ધર્માચાર્યો પણ હું કેણ તે ભૂલી ગયા છે. હું કેણ? આ નામ દઈને બોલાવે છે તે? તમે રહો છે એ મકાનના માલિક તે? ડિગ્રીઓથી ઓળખાવે છે તે? એ તે બધે ભાર છે, ઉપાધિ છે. જે ડોહ્યો છે તે આત્મા ઉપર આ બધો ભાર નહિ વધારે. નામને ઓછું કરવાનું છે. - આજે બધા નામ વધારવા બેઠા છે. એક ભાઈને નામ દઈને ન બેલા તે એને ઓછું લાગ્યું. તે પછી ડિગ્રી, ઇલ્કાબ અને પદવી જોઈએ. આપણી બધી રમણતા દેહપ્રધાન છે, ભૌતિક છે. ભૌતિકતા તે અનંતકાળથી છે પણ એથી આત્માને શે ઉદ્ધાર થયે? આધ્યાત્મિકતા પ્રગટે તે જ ઉદય થાય. • - પ્રભુનું શરણું લઈને કહે કે દરેક જીવ કમને લીધે સારી સાથે જોડાયેલ છે, કર્મ લઈને આવે છે. એમનું સારું થાય કે ખરાબ થાય એમાં હું તે માત્ર નિમિત્ત જ છું. તકદીર નહિ હોય તે આપેલું ચાલ્યું જાય અને તકદીર હેય તે ન આપ્યું હોય છતાં મળી જાય. નિમિત્ત માત્ર રહે, ઉપાધિઓને ભાર ન લે.
ગાડામાં બેઠેલે પિોટલું માથે મૂકે અને માને કે મેં બળદને ભાર ઓછો કર્યો છે ! આ જ રીતે ગામને આધાર