________________
પૂણના પગથારે
વસ્તુને તરંગએ છુપાવી છે એ નિસ્તરંગ અવસ્થામાં દેખાય.. સામાયિકમાં બેસો છે ત્યારે થાય કે આ સામાયિક કેણ કરે છે? શરીર બેઠેલું છે પણ મન તે કયાંય ભમે છે !
એક ભાઈએ પ્રશ્ન કર્યો કે સામાયિક કરવાથી, માળા ફેરવવાથી શું ફાયદે? કારણકે ચિત્ત તે ભમ્યા જ કરે છે. મેં કહ્યું કે આજ સુધી ચિત્ત ભમે છે એને ખ્યાલ નહોતે. હવે સામાયિક કરવા બેઠા એટલે ખબર પડી કે ચિત્ત ભમે છે. - અત્યાર સુધી રેગ હતે એ ખબર નહોતી. હવે ખબર પડી કે રેગ છે. રેગની જાણ થઈ એ મોટામાં માટે ફાયદે છે.
જે લેકે માળા ગણતા નથી, ધ્યાન ધરતા નથી, એમને માટે “મારું મન ભમે છે, એ વિચાર કરવાને અવકાશ પણ
ક્યાં છે? પણ જે કરે છે તેને હવે ખબર પડી કે મન ભમે છે. Something is wrong-કાંઈક ખોટું છે; કાંઈક માંદગી છે. મનની આ માંદગીનું જ્ઞાન થયું એજ સામાયિકનું ફળ છે.
જેટલા ધંધા વધારે એટલી જ ચિન્તા વધારે. જેટલા મગજનાં ખાનાં એટલી તરંગની ચાવીઓ. ચાવીઓ બહુ તે મૂંઝવણ બહુ. એ મૂંઝવણ ઓછી કરવા ખાનાં ઓછા કરવાનાં છે. મન ક્યાં દેડે છે ? ખાના હોય ત્યાં દેડે, વસ્તુ વિના વિચાર ન આવે. તમને એ વિચાર કદી આવે કે સસલાનાં શિંગડાં કેવાં છે! નહિ જ આવે, કારણકે જે દુનિયા ઉપર અસ્તિત્વ ધરાવે છે અને જેની સાથે મન જોડાયેલું છે એ જ ધ્યાન અવસ્થામાં પણ આવ્યા કરતું હોય છે. અંદરના પરમતત્ત્વને હાંકનાર આ તરંગો છે અને ઉઘાડનાર નિસ્તર’ગ અવસ્થા છે. ધ્યાનથી એ જોવાનું કે