________________
પૂર્ણના પગથારે સામાયિક એટલે સમતામાં આવવું, શાંતિમાં સ્થિર થવું. શાંતિનો અનુભવ થાય પછી મઝા કેઈ ઔર આવે. પણ એને અનુભવ થવો જોઈએ. - ઘણા કાળથી બેલ બેલ કરવાની અને લેકેને મળવાની જીવને ટેવ પડી ગઈ છે.
એક ફિલેસફરે જિંદગીની વ્યાખ આપી, “Save the words”—શબ્દ બચાવે. ઓછા શબ્દ બેલીએ તે ઓછા ફસાઈએ. જિંદગીને બેલી બેલીને વધારે ગૂંચવણમાં નાંખીએ છીએ. જન્મે ત્યારે એકલે હતા, તે બંધાયે કેમ? બેલી બોલીને જ ને ? એમાંથી પાછા કેમ વળવું ! તે માટે તે મૌન છે. આ દિવસ ન થાય તે પણ થેડી તે ટેવ પાડવી. એમાંથી શોધ કરવાને, સત્યને ખાળવાને સુઅવસર પ્રાપ્ત થાય છે.
| પરિસંવાદ શું છે? સંસારની બધી વસ્તુઓને તટસ્થ તાથી જેવી અને એકલતામાં અનંતતા અનુભવવી. “Peace is ever beautiful” શાંતિ સર્વદા સુંદર અને સુખકર છે. પણ તે માટે ટેવ પાડવી પડે. આ અનુભવ કરવા રેજ એકાદ સામાયિક કરે. ધીમે ધીમે સ્વભાવ પડી જાય તે સામાયિક સુખદ બની જાય.
જીવનમાં કઈ વસ્તુ કઠણ લાગે તે તેના ઉપર સતત પ્રયત્ન કર્યા કરે. એકાંતમાં બેસશે તે ગમશે નહિ પણ ટેવ પાડવાની જરૂર છે. ખરાબ ટેવ સામે સારી ટેવ મૂકવાની છે. જેમ પાણુ પંપથી ઉપર ચઢે તેમ સાધનના શ્રમથી જીવન ઉન્નત બને છે. લેકે એમ માનીને બેઠા છે