________________
પૂર્ણ ની પ્યાસ
દર્પણની વિશિષ્ટતા શું છે તે એલીવે છે ને ? એ સ્વાગત સૌનું કરે, સ્વીકાર કેઇનેય નહિ, એની સામે ઊભેલ વસ્તુનુ એ અનાસકિત પૂર્વક પ્રતિબિમ્બ ઝીલે છે, એ વસ્તુ ખસી જતાં કાચ એવા જ સ્વસ્થ અને સ્વચ્છ રહે છે.
સ્વાગત સહુનુ કર પણુ સ્વીકાર કાંઈને નહિ. સત્તા આવે તે આવવા દે, માન આવે તે પણ આવવા દે, અપમાન આવી જાય તેા તેને પણ આવવા દે, દુ:ખ આવી જાય તે પણ તે ભલે આવે, આવે છે તેા સ્વાગત છે; ચાલી જાય છે તે સ્વચ્છતા છે. અરીસા આપણને જીવનનુ આ એક દૃષ્ટિબિંદુ આપે છે. એ યાદ આપે છે કે તમે આદર્શોના જેવા બની જાએ. જે માણસ સ્વાગત નથી કરતા અને એમાં બંધાઇ જાય છે એ દુ:ખી દુ:ખી ખની જાય છે.
સતાએ, ભારતના સંતાએ અને દુનિયાભરના સતાએ આ જીવનઆદર્શ આપણને આપ્યા છે. એ લેાકેાને સુખ મળ્યું તો એનું સ્વાગત કરતા રહ્યા. એમને ત્યાં જ દુઃખ આવ્યું તે એનુ પણું સ્વાગત કરતા રહ્યા. સુખ ગયુ તા પણુ અક્સાસ નહિં, દુઃખ આવી ગયું તે પણ અફ્સાસ નહિ.
ભગવાન મહાવીરને એક પ્રસંગ મને યાદ આવે છે. ભગવાન મહાવીરની ઉપર સાડા બાર વર્ષ સુધી આપત્તિની ઝડીએ વરસવાની હતી તે પહેલાં ઈંદ્રે આવીને કહ્યું : ‘પ્રભુ ! તમારા માર્ગમાં હવે સાડા ખાર વર્ષ સુધી દુઃખ આવશે. એ દુઃખના કાળાં વાદળો ઘેરાય ત્યારે હું આપની પડખે ઊભો રહું અને આપની સેવા કરું એવી મને આજ્ઞા આપો.' ત્યારે ભગવાને શું કહ્યું ? ભગવાને કહ્યું : 66755549 સ'સારમાં કાઇપણ માણસ બીજાની મદદથી મિકત મેળવી