________________
પૂર્ણાંની પ્યાસ
[૨૩]
એ દુ:ખાને સહન કરવા માટે તત્પર બને છે અને એ દુઃખાને સહન કરવા માટે એને એક જાતની શક્તિ પ્રાપ્ત થઇ જાય છે. કઈ શકિત ? સ્વસ્થતાની શકિત.
તમે જોજો કે જ્યારે તમારી તબિયત સારી હાય, તમારા શરીરમાં કાઈ જાતના વ્યાધિ નહાય ત્યારે સહજ સ્મૃતિ અને સહજ સ્વસ્થતાના તમને અનુભવ થવાના. તમે પગથિયાં ચઢતા હૈા તા જાણે કૂદતા કૂદતા ચઢતા હા, તમે ચાલતા હા તે! જાણે તમારા પગમાં વીજળીએ રમતી હેાય અને તમે ખેાલતા હૈ। તા જાણે તમારા શબ્દોમાં ચૈતન્યનું સામર્થ્ય પ્રગટતું હાય. એ બતાવી આપે છે કે અંદર તંદુરસ્તી છે. પણ જ્યારે તંદુરસ્તી ચાલી જાય છે ત્યારે ખેલવામાં પણ શિથિલતા હાય, ચઢતી વખતે પણ કેડે હાથ દેવા પડે, કાઇ મળવા આવે તો પણ બગાસાં આવે. આ બધું બતાવે છે કે તમે રાગી છે, માંદા છે.
બીજા પાસેથી તમે જે પૂર્ણતા લાવ્યા છે એ એક જાતની માંદગી છે. પછી એ પૂર્ણતા સત્તાની હાય કે ધનની હાય, એ પૂર્ણ તા કાઈ એ આપેલી પદવીની હાય કે એ પૂર્ણતા કાઇક માણસે આપેલા માલાની હાય–એ બધુ ભાડૂતી છે, ખીજાએ આપેલુ છે.
ત્યારે અંદર શું છે? અંદર તેા તુ ગવર્નરના ગવર્નર છે, રાજાધિરાજ છે, સર્વ સત્તાધીશ છે. પણ તું તારી સત્તાના અનુભવં ચૂકી ગયા. હવે ફરી એ અંદર પડેલી સત્તાના અનુભવ કરવા, એનું દર્શન કરવું, એનું સ્વસ વેદન કરવુ' એ જ આ મહાપુરુષોને સાંભળવાનો પરમ હેતુ છે. એ હેતુ જો તમારી પાસે નહાય તે કથા સાંભળી અને ઊતરી ગયા. શુ લઈ આવ્યા ? તા કહે: “કાંઇ નહિ,