________________
“વિકાસ”
[૧૬૧] ઘણા બને છે. કારણકે એ એટલી નિર્બળ બની જાય છે કે પિતાની જાતને પણ જાળવી ન શકે. - પતિ કે પત્ની કોધ કરે એમાં બિચારું નિર્દોષ બાળક ટીચાઈ જાય. પ્રેમનું અમૃત વરસાવતી મા ક્રોધના કારણે કાળી બની જાય. નિર્બળને કોઈ જલદી આવે. વીર જ ક્ષમાવાન હેય.
આશીર્વાદને સંચય કરે, નિર્મળ પ્રેમનું દાન કરે, ક્રોધને ત્યાગ કરે. - પૂજા કરવા જતાં ફૂલવાળી અડી જાય તે સ્નાન કરી શુદ્ધ - થાઓ પણ ક્રોધરૂપી વાઘરણ આવી તેનું પ્રાયશ્ચિત્તશું? પેલામાં
તે પૂજા બગડી ગઈ પણ આમાં તે ભવ બગડી જશે. - ઘણી બહેને નાનકડી વાત ઉપર એટલે બધો ક્રોધ કરે, ઝઘડા કરે કે આખું જીવન અને વાતાવરણ કટુતાપૂર્ણ બની જાય. ક્રોધનું પ્રાયશ્ચિત્ત લે. તમે જ તમારા ગુરુ બને. આમ જાગૃતિપૂર્વક પ્રયત્ન કરતાં આ જૂની ટેવ નીકળી જશે. ક્રોધ આવે તે કહે કે મારે ભગવાન આગળ સો ખમાસણું દેવાં, વીશ બાંધી નવકારવાળી ગણવી.
જેની પાસે કોઈ નથી એ તે પ્રેમની દીવડી છે. એના પ્રકાશમાં સુખ અને શાંતિ વસે છે.
ચેથી વાત, આત્મચિંતન કરવું ?
હું શા માટે આ દુનિયામાં આવી? મારા જીવનને હેતુ ? મારે કરવું જોઈએ ? છે. આમ ડૂબકી મારશે તે જીવનના ઉપગને ખ્યાલ
આવશે. અંતરમાં ડૂબકી મારવી, પિતાનું અવેલેકન કરવું ‘એ મેટી વાત છે.
પુરાણની આ વાર્તા છે?