________________
[૧૬]
પૂણેના પગથારે દિલથી એ ચાહે છે. એટલે જ માણસ દીકરાને ન ચાહે
એટલે કૂતરાને ચાહે અને સાચવે. - એક માળામાં રહેતું કુટુંબ બીજે રહેવા ગયું. એના ગયા પછી માળામાં કહે કે એ કેવું સારું કુટુંબ હતું, એનાથી આખે માળે સુવાસિત હતા, તેઓ ગયા અને માળાની રોનક ચાલી ગઈ. માળ ખાલી ખાલી લાગે છે. આમ શા માટે ? એટલા માટે કે એ કુટુંબ જીવન જીવી જાણતું હતું, પ્રેમ અને મૈત્રોની હવા ફેલાવી જાણતું હતું.
શુભેચ્છા લેવાની છે અને નિર્મળ પ્રેમ આપવાનું છે. ત્રીજી વાત, છોડવાનું શું?
કોધને છોડવાને છે. બહેનેનાં મગજ જલદી ગરમ થઈ જાય છે. તે શું કરવા સંસારમાં પડ્યાં? ઇચ્છીને સંસાર સ્વીકાર્યો છે, હવે ક્રોધ કરે શું વળે? જવાબદારી લીધી છે તે પૂરી કરે. સંસારમાં પડ્યા છે તે શાંતિ રાખે.
ઘણી બહેને ક્રોધમાં આવે ત્યારે બાળકને મારે, પતિને કટુવચને સંભળાવે.
ક્રોધ એક એવે તેફાની વાયરે છે જે વિવેકના દીપકને બુઝવી દે, પછી સામે કેણ છે તે દેખાય જ નહિ.
કોઇ ત્રણ વસ્તુને નાશ કરે છે. પ્રીતિ, વિવેક અને વિનય.'
કોઈ આવ્યું અને પ્રીતિ ગઈ. બે મિનિટમાં બધું ખાખ. અરે, કીધી તે પિતાની જાતને પણ નુકશાન કરે. સ્ત્રીઓ કધમાં આવી જઈને આપઘાત પણ કરે છે ને? પુરુષને આપઘાત કરતા જોયા છે? સ્ત્રોજાતમાં આપઘાતના બનાવે