________________
‘વિકાસ
[૧૫૯]
કે સુખ તમારે આંગણે દોડતુ દોડતુ' આવે છે કે નિહ. રેડિયામાંથી તર ંગો દ્વારા સંગીત તે તેમ વિશ્વમાંથી સંગીતનાં માજા' છૂટે. એ ગુપ્ત છે, પ્રચ્છન્ન છે પણ એ એક હકીકત અને બળ છે. જે બધાંનુ સારુ.. ઇચ્છે એનુ પૂરુ કરનાર કાણુ ?
99
સુવાસ દેખાતી નથી પણ સૂંઘી શકાય છે, એમ આશીર્વાદ દેખાય નિહ પણ અનુભવાય ખરા. સુખને અનુભવ થાય છે ને ? એ કયાંથી આવ્યું ? કેમ આવ્યુ ? આશીવૉદના ખીજમાંથી સુખના છેોડ પ્રગટ્યો છે.
સુખની લાલી જીવનમાં લાવવી હોય તેા શુભેચ્છાએ વધારવી પડશે. દુનિયાભરમાંથી શુભેચ્છાએ ભેગી કરે; જ્યાં જાઓ ત્યાં નમે. નમ્યા તે સૌને ગમ્યા. સુખના દહાડામાં માથુ` ઊંચું કરશે નિહ. નમતા રહ્યા. દુનિયાને શીખવા દે કે આ આત્મા આટલા સુખી છતાં કેવા વિનયી !
કોઇ ભૂરા વિચાર મોકલે તે આશીર્વાદના જળપ્રવાહમાં એ પૂરા વિચાર• તરત જ અગારાની જેમ મુઝાઇ જાય છે.
વિપુલ પાણીમાં ખળતા કાલસા બુઝાઇ જાય એમ શુભેચ્છાના સરોવરમાં દુવિચારના કાલસા બુઝાઇ જવાના જ.
દુનિયામાં શું લેવાનું છે ? શુભેચ્છા. દુનિયાને દેવાનુ શું છે ? પ્રેમ.
બધાં પ્રેમ ચાહે છે. કૂતરુ માણસને ગમે છે કારણકે એ પ્રેમી છે. માલિકને જુએ અને નાચવા માંડે એ બીજી ભાષા નથી જાણતું. એની આંખમાં પ્રેમ છે, માલિકને સાચા