________________
[૧૧૮]
પૂણેના પગથારે અને નવપલ્લવિત થતાં પહેલાં જે જ રહીશ તે તને સજા કરીશ.”
પિલે વિચારક જ બેઠે બેઠે કહે: “હે વડલા! તું નવપલ્લવિત બને તે ઉત્તર મળે. ઉત્તર નહિ મળે તે કાંઈ નહિ પણ હું જીવતે ઘરભેગે તે થાઉં.” ત્રણ મહિના પછી કંપળ ફૂટી. એ દેડી ગયે રાજદરબારમાં.
રાજન ! વડલે નવપલ્લવિત થયે છે.” રાજાએ કહ્યું : “ઉત્તર મળી ગયે ને ? વડલા નીચે બેસી જ નિસાસા નાખતું હતું તે તારા નિસાસાથી વડલે સુકાઈ ગયે. બીજા ત્રણ મહિનામાં આશીર્વાદ આપવા માંડે, શુભેચ્છાઓ વરસાવવા લાગે તે સૂકો વડલે લીલે થયે.” * | સંસારમાં લેકેની શુભેચ્છા લે તે વડલાની જેમ નવપલ્લવિત રહે, સુખી બને. અને નિસાસા લે તે સુકાઈ જાઓ, દુઃખી બને.
. માત્ર મારું કલ્યાણ થાય એમ નહિ પણ સહુનું ભલું થાએ એમ ઈચ્છો. સહુના ભલામાં મારું ભલું છે એમ વિચારે. કેટલાક કહે કે, બીજા ગયા ખાડામાં પણ બીજા ખાડામાં જશે તે તમે ટેકરા ઉપર કેમ રહી શકશે ? : બીજાં સુખી તે તમે સુખી.
સવારે પ્રાણ રેડીને પ્રાર્થના કરે : शिवमस्तु सर्व जगतः, परहितनिरता भवंतु भूतगणाः । दोषा प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवंतु लोकाः ॥
બધાનું કલ્યાણ હો બધા સુખની છાયામાં રહે; આ શબ્દો સાથે એકરસ બને, આ છે આ પ્રાર્થનાને સાર. પછી જુઓ