SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫] પૂર્ણના પગથારે આ મરણધમી ન બનવા માટે દેવ, ગુરુ અને ધર્મને ટેકે છે. એના સહારાથી હું શુદ્ધ બનું છું. દેવ, ગુરુ અને ધર્મ મારાં સાધન છે, સહાયક છે, ઉપકારી છે અને ઠેઠ મેક્ષ સુધી પહોંચાડવામાં પૂર્ણ મદદગાર છે. મદદગાર છે પણ મદદ લેનારે હું પિતે છું. મદદ લેનારમાં જેર નહિ હે તે મદદગાર તમને શું કરે ભાઈ? પગથિયું છે પણ ચઢનારે જ જે તૈયાર ન હોય તે પગથિયું કેઈને ઉપર ધકેલતું નથી. આ ચઢનારને ઘણું ભૂલી ગયા અને પગથિયાં એમને યાદ રહી ગયાં. આ ગોટાળે નથી? આજે મોટા ભાગના માણસો પગથિયાંને જ યાદ કરે છે, ચઢનાર પ્રતિ લક્ષ્ય જ નહિ. મારે કહેવાનું એ જ છે, કે સમ્યગ દર્શનને પ્રારંભ એટલે “ચઢનાર કેણ”ની સમજ; ચૈતન્યનું લક્ષ્ય આ લક્ષ્યને સતત લક્ષમાં રાખી દેવ, ગુરુ અને ધર્મની આરાધના કરે અને સ્વરૂપને પૂર્ણ અનુભવ કરે. .
SR No.005884
Book TitlePurnna Pagthare
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1968
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy