________________
સમ્યગ્દર્શન
[૧૧] | એક wire હાય, એ ખાલી પડેલે હોય ત્યારે એમાં કઈ જ ઉષ્મા ન હોય. પણ એ જ wireને લઈ તમેsocketની સાથે જોડી દે છે પછી એ electrified થઈ જાય છે. એમાં હવે વિદ્યુતપ્રવાહ વહે છે, electricity છે. આ શું થયું ? એનું જોડાણ મૂળ સાથે થયું. એની બંધી શક્તિ પેલા wireમાં આવી ગઈ. પછી એને જે જે bulb અડે તે પ્રકાશથી ઝળહળી ઊઠે.
એવી જ રીતે આ ચૈતન્ય મહાચતન્યની શકિતનાં કેટમાં ગોઠવાઈ જાય છે અને એની બધી શકિતઓ આ નાનકડા વાયરમાં, ચૈતન્યમાં અવતરણ પામે છે. આપણે
એકાગ્રતા દ્વારા, ધ્યાન દ્વારા, પ્રાર્થના દ્વારા, આ શકિતને પિતાનામાં સંચાર કરાવવું એ જ આપણી બધી ય કિયાઓની પાછળ રહેલે એક મુખ્ય ઉદ્દેશ અને આશય છે. આ પણ એ પહેલાં આપણને ખ્યાલ આવો જોઈએ કે હું એક તિ છું, પ્રકાશ છું અને આ દેહ એ તે માત્ર એક કેડિયું છે. આ કેડિયામાં જે ત છે એની જ કિમત છે. કેડિયું. ફૂટે તે ફૂટવા દે પણ તને જાળવી રાખવાની છે.
સમ્યગદર્શનની પ્રથમ ભૂમિકા દેવ, ગુરુ અને ધર્મ - ઉપર શ્રદ્ધા રાખવી એ છે. આત્મામાં શ્રદ્ધા શરુ કરવી એ સૂક્ષ્મ ભૂમિકાની વાત છે.
. આ ભૂમિકાને પ્રધાન વિચાર-હું આત્મા છું, અમર છું. મરી જાય છે તે દેહ છે. જ્યાં સુધી હું આ દેહ અને વૃત્તિઓના સંગે હું ત્યાં સુધી હું મરણધમ બની પરિ- બ્રમણ કરું છું.