________________
[૧૫૦]
પૂર્ણના પગથારે ગામ કેઈ બીમાર હોય અને તમને એના પત્રથી જાણ થાય એ પહેલાં કાગળ લખવાનું મન થઈ જાય છે ને? કઈક માણસ આવતે હેય ને તમને સાંભરે કે ફલાણાભાઇ કેમ આવ્યા નથી? અને એ જ સમયે એ બારણે ટકોરા મારે. તમે કહે કે તમે તે વર્ષના થવાના, હમણાં જ તમને યાદ કર્યા.
વાત એ છે કે વિચારની કેટલી જબરજસ્ત શક્તિ છે એને લેકેને ખ્યાલ નથી. મહાપુરુષને એને ખ્યાલ છે, એટલે એકેએક વિચારને એ સારે રાખે છે. દરેક વિચારને એ ધોઈને સ્વચ્છ રાખે છે.
અમુક દેશના સમાચાર લેકના રેડિયે ઉપર ન આવવા દેવા હોય તે રેડિયે સેન્ટરવાળા centreમાંથી એ તાર જરા ફેરવી નાખે પછી એ સેન્ટર ઉપર તમે ગમે એટલીવાર સ્વિચ ફેર પણ ત્યાંના news તમારા સ્ટેશન ઉપર નહિ આવે. - એવી જ રીતે આપણું આ ચૈતન્ય એક એવું centre છે, જેમાં વિશ્વના બધા જ પ્રવાહે તમે પકડી શકે. પણ અંદરને તાર ખસી ગયે તે સામાન પ્રવાહ નહિ ઝિલાય. . એટલે જેટલા વિચારે સારા બનતા જાય, શુદ્ધ બનતા જાય, ઉચ્ચ બનતા જાય, એને ફાયદે કેને છે? તમને છે. પછી તમે બધા વિચારે wavesની જેમ receive કરી શકે. આ શકિત બધામાં પડી છે. ખાસ કરીને એ માતાઓમાં દેખાશે. માતૃહૃદય એટલું તૈયાર હોય છે કે, પિતાના સંતાનનાં અશુભમાં અને શુભમાં એ તારે ઝણઝણ ઊઠે છે.
.
?
"