________________
[૧૪]
પૂર્ણને પગથારે ગ, સ્વમાં ઓગળી ગયે. સારંગીને તાર તૂટે તે એની એકતા તૂટે. એની ખાતર એ નસ તેડીને પણ એકતા ટકાવવા માગે છે. એણે શું કરી નાખ્યું? ગજબ કરી નાખ્યું. તીર્થકર ગેત્ર બાંધી નાખ્યું. કેટલી વારમાં તીર્થ". કર નેત્ર બાંધ્યું? વર્ષો નહિ, કલાકમાં.
આ તે સેદે છે. લાગી જાય તે થેડીકવારમાં. આ જન્મારે સુધરી જાય. કેટલાક હમેશ બજારમાં જાય અને કાંઈ ન મેળવે; અને કેટલાક બજારમાં જાય, બેસે, એકાદ સેદો એ કરે કે પછી બાર મહિના એમને ઊંચું પણ જેવું ન પડે. - ધર્મ પણ એમ જ છે. કેઈ એમ કહે કે હું જ ઉપાશ્રયમાં બેસું છું, સૂઈ રહું છું. એ ઉપરથી એમ માનવા જેવું નથી કે આ બહુ કમાણીવાળે લાગે છે. હા, એ બેઠે બેઠે બીજું પણ કરતા હોય. કેણ શું કરે છે એની જ ગણતરી કરતે હોય. એમ તે પૂજારી પણ ભગવાન પાસે જ રહે છે. શું એ તરી જાય છે?
તરવાની રીત કાંઈ જુદી જ છે. આધ્યાત્મિક કમાણી સહેલી નથી. લય લાગ એ બહુ મુશ્કેલ છે. શિખર ઉપર ગયેલા તળેટીએ આવી પછડાયા હજારે દાખલાઓ છે. શિખર ઉપર ગયેલાઓને પણ કેઈકવાર પાછું નીચે તળેટીમાં જવાનું મન થઈ જાય છે.
ધર્મમાં પણ એવું જ છે. માણસ ધર્મ કરતે હોય, એ બધાને છેડી બેઠે હોય. અને છેડ્યો, માનને છેડ્યું, માયાને છોડી, લેભને છોડ્યો પણ કેઈકવાર એને પાછો એવી વૃત્તિ જાગે અને એ બીજા જ પ્રકારના લેભમાં ઊતરી જાય. ધનને લેભ ન હોય પણ બીજે જ કેઈ લે જાગી