________________
[૧૩૨]
પૂર્ણ ના પગથારે
કાંઇ લાગતું-વળગતું નથી. પ્રતિષ્ઠા, કીર્તિ, ધન, પ્રસિદ્ધિ, વાહવાહ એ બધાંય ભૌતિક દુનિયાના પદાર્થી છે. અને આ બધુ જવા છતાં આત્માનું સત્ત્વ તલમાત્ર આછું થતુ નથી.
સાધકે સાધનાકાળમાં કાઇ કારણે કલકિત બનવું પડ્યું તેા કલંકિત પણ અન્યા, પણ કલ ંકિત ન અનુ એટલા ખાતર હું ધર્મને છોડી દઉં”, આત્માની વાત છોડી દંઉં એવા વિચાર એમણે નહાતા કર્યાં.
ઝાંઝરિયા મુનેિ અસત્યની સામે જો નમી ગયા હત દુનિયાની વાહવાહમાં આવી ગયા હૈાત તે શું થાત? પણ તે અસત્ય સામે નમ્યા નહિ. એમણે તે કહ્યું કે લોકો જોડા મારે તે પણ શું થઈ ગયું? મારે આત્મા સત્યની ઉપાસનામાં અચલ છે.
જેને આત્મદૃષ્ટિનું ભાન થાય છે અને, એટલા જ ખ્યાલ આવે કે આ દેહ તા માત્ર એક કવર છે, એમાં રહેલા કાગળ જુદો જ છે. કવર અને કાગળ એ જુદાં છે એ સમજવુ બહુ મુશ્કેલ છે. મેટા ભાગના માણસાને તા હુ એક કવર છે અને અંદર એક કાગળ છે એવા કોઇ ખ્યાલ જ નથી.
આ
૧૫ પૈસાના કવરમાં લાખ રૂપિયાના ચૅક પડ્યો હાય, તેથી કાંઇ પેલા ૧૫ પૈસાના કવરની કિંમત લાખ રૂપિયા થતી નથી; કિંમત તે પેલા લાખ રૂપિયાના ચેંકની છે.
એવી રીતે જ્ઞાનીએએ કહ્યુ કે આ દેહ છે એ તા એક ૧૫ પૈસાનું પરબીડિયુ છે. એમાં જે ચક પડ્યો છે એની જ કિંમત છે. ચકને ઓળખવાની જે દૃષ્ટિ છે એનુ નામ સમ્યગ્દર્શન.