________________
[૬]
આત્મશ્રીની પૂર્ણતા
આવી છે. પણ એમને ગમતુ નથી. એમને તે પેલાં રેતીનાં ઘરોમાં, પહેલા માળ ખાંધવામાં, બીજો માળ બાંધવામાં, આ ઘર મારું અને આ ઘર તારું એમ કરવામાં જે એક લહેજત પડે છે, એ જમવામાં એમને નથી પડતી
એવી જ રીતે જ્ઞાનદશામાં જગતના લાકા પણ એવા જ દેખાય, ‘આ ઘર મારુ' અને આ ઘર તારું.' લેાકેા એ માટે જ લડી રહ્યા છે. બાળકમાં અને તમારામાં જો ફેર હાય તા આટલે છે કે બાળકેા છોડી શકે છે-હસતાં હસતાં છોડી શકે છે—અને આગળ વધીને જરૂર પડે તો એકાદી લાત મારીને પાતે બાંધેલાં રેતીનાં ઘરને પાતે ઉડાડી પણ મારે છે. પણ તમે ખાંધેલા ઘર છોડ છે તેા ખરા, પણ રડતાં રડતાં છાડા છે. તમારાં જ બાંધેલાં. ઘરમાંથી જ્યારે તમારે નીકળવાના વારો આવે ત્યારે કેવી દશા થાય છે?
આપણે પ્રવાસી જ છીએ. અહીંથી આગળ વધવાનું જ છે, પથ જો કાપવાના છે, તેા શા માટે આસકિતની અંદર લપટાઈ જવું?
પ્રભુ મહાવીરે જીવા ચાર પ્રકારના કહ્યા છે.
પહેલા પ્રકાર સાકરની ઉપર બેઠેલી માખી જેવા હાય છે, બીજો પ્રકાર પથ્થર પર બેઠેલી માખી જેવા હાય છે, ત્રીજો પ્રકાર મધના બિન્દુ પર બેઠેલી માખી જેવા હાય છે અને ચાથા પ્રકાર લીંટમાં પડેલી માખી જેવા હાય છે.
પહેલા પ્રકાર એ ઊંચા પ્રકાર છે, સાકરની લાદી પડેલી હાય તેના પર માખી આવીને બેસે તે એ ખૂબ મીઠાશ માણે. જ્યાં સુધી એ લાદી ઉપર બેઠેલી છે ત્યાં સુધી તેને ચૂસ્યા જ કરે, પણ એનામાં ઊડવાની સ્વત'ત્રતા છે. જ્યારે