________________
તર્કભાષા વાર્તિકમ્
તુમ્ :तावेवायुतसिद्धौ द्वौ विज्ञातव्यौ ययोर्द्वयोः । अनश्यदेकमपराश्रि-तमेवावतिष्ठते ॥
तत्रायुतेति अयुतसिद्धस्य समवाय इत्युक्ते संयोगेऽतिव्याप्तिस्तन्निरासाय દ્વિવનાન્ત | *
અહીં જો અયુત સિદ્ધસ્ય સમવાય એમ એક વચનનો પ્રયોગ કરીએ તો સંયોગમાં અતિવ્યાપ્તિ થશે, કારણ કે એકલો પરમાણુ એક પદાર્થ છે તે અમૃત સિદ્ધ છે.(પરમાણુ કોઈના જોડાણથી સિદ્ધ થતા નથી માટે અયુતસિદ્ધ કહેવાય) હવે અયુતસિદ્ધ એવા એક પદાર્થના સંબંધને જો સમવાય કહે તે અયુતસિદ્ધ એક પદાર્થ= પરમાણુ તેનો ભૂતલ સાથેનો સંબંધ છે = સંયોગ, તેને સમવાય. કહેવો પડશે. (ગયુતસિદ્ધસ્ય = પરમાણો: સમ્પર્ધઃ = સમવાય) એ રીતે તેથી સંયોગમાં સમવાયનું લક્ષણ અતિવ્યામ બને.
ગયુતસિદ્ધો :- દ્વિવચનાના પ્રયોગ કરવાથી માત્ર એક પદાર્થના સંબંધને સમવાય કહેવાની આપત્તિ નહિં આવે. તેનાં નિરાસ માટે વિવચનાન્ત પ્રયોગ મૂક્યો છે. જ્યારે પરમાણુ અને ભૂતલ આ બે પદાર્થ તો આયુતસિદ્ધ નથી, કારણ કે એકબીજા વિના રહી શકે છે. એટલે તેમનો સંબંધ સમવાય ન કહેવાય.
ययोः द्वयोः मध्ये एकमविनश्यदपराश्रितमेवावतिष्ठते तावयुतसिद्धौ ‘ययोर्मध्ये' અહીં અયુતસિદ્ધનું લક્ષણ આપ્યું છે. જે બે પદાર્થોમાં (થયો: મધ્યે) એક () પોતાની અવિનશ્ય અવસ્થામાં (વિનત) અન્યનાં આધારે જ (મરાશ્રિતવ) રહે છે. (મતિ) તેમનો સંબંધ અયુતસિદ્ધ છે.
જો એક શબ્દને ન રાખવામાં આવે તો વિનરવત્ પદ બંને પદાથોને લાગુ પડશે. પરિણામે બંનેમાંથી કોઈપણ એકના નાશથી બીજાનો નાશ થઈ જશે. પરંતુ તંતુઓ અને પટની બાબતમાં તેમ બનતું નથી. તંતુઓના નાશથી પટનો નાશ થાય છે. પરંતુ પટના નાશથી તંતુઓનો નાશ થતો નથી. (ર) પદ મૂકવાથી અવિનશ્ય પદ બંનેમાંથી એકને જ લાગુ પડે છે..
यथा अवयवावयविनौ,गुण-गुणिनौ, क्रियाक्रियावन्तौ. जातिव्यक्ती,