________________
૭૪
તર્કભાષા વાર્તિકમ્ द्वितीयविकल्पे -प्येतावेव दोषौ स्तः । तन्निरासाय यस्मिन्कार्यमिति ।
કારણના ભાગ પાડે છે. તથ્યમાં ચકાર આ પૂન(નાનું) છે અને આ (મોટું) અધિક છે, તેની વ્યાવૃત્તિ માટે છે.
સત્યમ્ કિવિ સમ્પન્ય (8) સંયોઃ (૨) સમવાયતિ | तत्रायुतसिद्धयोः सम्बन्धः समवायः । अन्ययोस्तु संयोग एव ।
तत्पुरुषविधाने चक्रादावतिव्याप्तिः कथं ? संयोगसम्बन्धेन घटलक्षणकार्यस्य जायमानत्वात्तन्निरासाय समवेतमिति पदं, नहि चक्रादौ घटः समवेत उत्पद्यते घटचक्रयोर्युतसिद्धत्वात् पृथसिद्धत्वात् । अत्र लक्षणे यत्पदस्य अन्वयसमर्पकत्वेन सामान्यलक्षणमेवैतदतः स्वसमवेतकार्यजनकं समवायिकारणमिति ज्ञेयम् ।
તત્ર - તે કારણોમાં સમવાય કારણ પ્રધાન છે. તેનું લક્ષણ બતાવે છે. જેમાં સમવાય સંબંધથી કાર્ય ઉત્પન્ન થાય તે સમવાયિકારણ. અહિં જે સમવાય સંબંધથી કાર્ય હોયતે સમાયિકાર અથવા જે સમવાય સંબંધથી ઉત્પન્ન થાય તે સમવાધિકારણ એમ બે વિકલ્પ છે. પહેલા વિકલ્પમાં પટરૂપ વિગેરેમાં અતિવ્યાપ્તિ આવે. કારણ કે પટરૂપ પણ પટમાં સમવાય સંબંધથી રહેવાવાળું કાર્ય છે. અને આકાશ વિગેરેમાં અવ્યામિ આવે. કારણ કે તે નિત્ય હોવાથી સમત - સમવાય સંબંધથી કાર્ય રૂપે નથી. જ્યારે હકીકતમાં આકાશ શબ્દનું સમવાયકારણ છે.
બીજા વિકલ્પમાં પણ આજ બે દોષ આવે છે, કારણ કે પટરૂપ પટમાં સમવાયસંથી ઉત્પન્ન થાય છે, અને આકાશ સમવાયસંથી ક્યાંય ઉત્પન્ન નથી થતું. તેના નિરાસ માટે યતુનો અર્થ “યસ્મિન- કાર્યમુત્પદ્યતે” “જેમાં કાર્ય ઉત્પન્ન થાય તે સમવાયી કારણ” એમ કહીએ અહીં આવી રીતે તપુરૂષ વિધાન કરીએ તો ચકવિ.માં અતિવ્યામિ આવે. કારણ કે સંયોગ સંબંધથી ઘટાત્મક કાર્ય ચકાદિમાં ઉત્પન્ન થાય જ છે. તેના નિરાસ માટે સમવેત પદ મૂકયું છે.
ચકાદિમાં ઘટ સમવાય સંબંધથી ઉત્પન્ન થતો નથી. કારણ કે ઘટ અને ચાકડો યુતસિદ્ધ છે. એટલે કે ભિન્ન સ્થાનમાં રહેવાવાળા છે. અહીં લક્ષણમાં થત્પદ અન્વય-સંબંધની ભેટ આપનાર હોવાથી એટલે સંબંધરૂપે બનતું હોવાથી આ સામાન્ય લક્ષણ બને છે. અહીં આમ જણાવવામાં આવ્યું છે કે તું પત્