________________
- ૭૩
તર્કભાષા વાર્તિકમ્ એમ કાલને પણ મર્યાદિત બનાવી તેનો અભાવ લઈ શકાય છે. ત્યાં ભેરી સંયુક્ત શરીરાવચ્છિન્ન આકાશ નથી. તદાન- તે કાળ તેનો જન્મકાળ નથી. દ્વાન તદ્ જ્ઞાનવત્ આત્મા, તદાન - તાદશ આત્મા નાસ્તિ. ઈદાની - તત્ પટજનક અદષ્ટ, તદાન - અદષ્ટ નાસ્તિ. એ પ્રમાણે અન્ય પ્રમાણથી આત્મા અષ્ટ વિ. પણ કારણ તરીકે સિદ્ધ કરી શકાય. આકાશ શરીરનું કારણ છે, એ વાત તો શ્રુતિથી સિદ્ધ છે.
ઘટાદિમાં આકાશને કારણ માનવા માટે કશું પ્રમાણ નથી. તેમજ કલ્પના કરાતા પૂર્વવર્તિથી કાર્ય સંભવતું હોય તો તેની સાથે રહેલું જે હોય તે અન્યથાસિદ્ધ કહેવાય. મૃપિંડથી ઘટ બને તેની સાથે આકાશ તો રહેલું જ છે, માટે તે અન્યથા સિદ્ધ કહેવાય એમ કેટલાક કહે છે. અહીં આકાશ વિ.ને સીમિત બનાવવો પડતો હોવાથી ગ્રંથકારને આ લક્ષણ માન્ય નથી. તે દર્શાવવા “અહુર” પદ મૂક્યું છે. ઈયરા - આટલા- અમુક પરિમાણથી અવચ્છિન્ન-પરિમાણવાળું જે હોય તે મૂર્ત. સર્વ મૂર્ત દ્રવ્ય સાથે જેનો સંયોગ હોય તે વિભુ.
(૭) (IRMવમાં :) - तच्च कारणं त्रिविधम् । समवाय्यसमवायिनिमित्तभेदात् ।
. (૮) (સમાવિશાળફળF) • तत्र यत्समवेतं कार्यमुत्पद्यते तत् समवायिकारणम् । यथा तन्तवः पटस्य समवायिकारणम् । यतः तन्तुष्वेव पटः समवेतो जायते, न तुर्या
ઢિપુ . . .
___ ननु तन्तुसम्बन्ध इव तुर्यादिसम्बन्धोऽपि पटस्य विद्यते, तत् कथं तंतुष्वेव पटः समवेतो जायते न तुर्यादिषु ?
कारणलक्षणं विभजते । तच्चेति चकारो न्यूनाधिकव्यावृत्त्यर्थः ।
तत्रेति तेषु कारणेषु मध्ये प्रधानतया समवायिकारणमित्यत्र यत्समवेतं कार्यं तत्समवायिकारणं, यद्वा यत्समवेतमुत्पद्यते तत्समवायिकारणमिति विकल्पद्वयं । तत्र प्रथमविकल्पे पटरूपादावतिप्रसक्तिस्तस्य समवेतकार्यात्मकत्वात् । आकाशादावव्याप्तिश्च तस्य नित्यत्वेन समवेतकार्यत्वाभावात् ।