________________
તર્કભાષા વાર્તિકમ્ બને છે તેવા કારણની પાછળ ઉત્પન્ન થયેલ ઘડાને કાર્ય કહી શકાશે) ઘડો ગધેડાથી લાવેલી માટીથી ઘડવા આવે તો પણ નિયત બને જ છે. અને પોતે અન્યથા સિદ્ધ શૂન્ય છે. કારણ કે તેના સ્વતંત્ર અન્વય વ્યતિરેક મળે છે, તેમજ માટી અને ગધેડાથી પાછળ બને છે. એમ ત્રણ વિશેષણ યુક્ત ઘડો હોવાથી તેને કાર્ય કહી શકાય છે. જે કરાય તે કાર્ય બૌદ્ધાદિએ કહેલ કારણલક્ષણને દુષિત કરવા ફરીથી કહે છે. .
___ यत्तु कश्चिदाह कार्यानुकृतान्वयव्यतिरेकि कारणमिति, तदयुक्तम् नित्यविभूनां व्योमादीनां कालतो देशतश्च व्यतिरेकासंभवेनाकारणत्वप्रसंगात्॥
यत्त्विति ‘यत्तु कश्चिदाह' ___ कार्यानुकृतान्वयिकारणमित्युक्ते आकाशेऽतिप्रसङ्गः, कथं ? आकाशा न्वये घटान्वयोऽस्त्येव; परं शरीरशब्दो मुक्त्वा घटादिकं प्रति न कारणं इति તનિ-રાસા તિકિ તિ | ___अथ कार्यानुकृतव्यतिरेकि कारणं इत्युक्ते घटप्रागभावे अतिप्रसङ्गः, कथम् ? यद्व्यतिरेके यद्व्यतिरेको, घटप्रागभावध्वंसे गन्धप्रागभावध्वंसः कारणम् घटप्रागभावव्यतिरेके गन्धप्रागभावव्यतिरेकः । तन्निरासायान्वयीति । ननु नित्यविभूनां व्योमादीनां कालतो टेंशतश्च व्यतिरेकासम्भवेनाकारणत्वप्रसङ्गात्, तदयुक्तमित्युक्तं तत्र घटते व्यतिरेकसम्भवात् ।।
મૂળ પાટમાંથી ‘યનું' શબ્દનો ઉતારો છે.
કાર્યની સાથે અનુસરણ કરનારા અન્વયે વ્યતિરેક જેનાં હોય તે કાર્યાનુતાન્વય વ્યતિરેકિ. એટલે કે જેના અન્વયમાં જેનો અન્વય હોય, જેના વ્યતિરેકમાં જેનોવ્યતિરેક હોય. કાર્યાનુકૃતાન્વયિ કારણ” આટલું જ કહીએ તો આકાશમાં અતિવ્યાપ્તિ.આવે. કારણ કે આકાશના અન્વયમાં ઘટના અન્વય છે. પણ, શરીર પંચમહાભૂતનું બનેલું છે, તેમાં આકાશ ભેગું છે, તે અપેક્ષાએ શરીર પ્રત્યે કારણતા લીધી છે, અને શબ્દનું આકાશ સમાયિકારણ છે. એથી અતિવ્યાપ્તિ આવે તેના નિરાસ માટે વ્યતિકિ પદ ઉમેર્યું છે. ઘટનો અભાવ હોય ત્યાં આકાશનો અભાવ હોય એમ નથી. પણ શબ્દ હોય ત્યાં ભેરી સંયુક્ત આકાશ