________________
તર્કભાષા વાર્તિકમ્
નિયતિ -
ननु सामान्यलक्षणमिदं ततश्चनियतपूर्वसत्त्वं वासत्त्वमेव वा वस्तुत्वमेव वा करणत्वमास्तां किं विशेषणेन ? .
इति चेत् अनन्यथासिद्धभागस्य पारिमाण्डिल्यांदावतिव्याप्तिवारकत्वात्, न च योगिप्रत्यक्षं प्रति तस्य कारणता, योगिप्रत्यक्षस्य योगजधर्मजन्यत्वावच्छेदेन विषयाजन्यत्वात्, षोढासन्निकर्षान्यतमसन्निकर्षजन्यज्ञानत्वावच्छेदेनैव विषयजन्यत्वाद्विशेषलक्षणमेवेदमिति पारिमाण्डल्यं परमाणुपरिमाणं, परमाणुत्वं धर्मो न जातिरन्त्यकार्ये मेरुसर्षपयोस्तुल्यत्वादित्यर्थः ।
શંકાકાર :- આ તો સામાન્ય લક્ષણ છે. તેથી કારાગ રૂપે જેનું નિયત પૂર્વ સત્વ હોય તે પદાર્થ અસત્ = પ્રાગભાવ-પ્રતિબંધકાભાવરૂપે હોય અથવા આકાશ, માટિ ઈત્યાદિ વસ્તુ રૂપે, હોય. અથવા કરણત્વ એટલું જં રહેવા દો. વિશેષણની શી જરૂર છે. •
સમાધાન - પારિમાંલ્યાદિમાં અતિવ્યમિ વારવા માટે અનન્યથાસિદ્ધ ભાગ મૂકવામાં આવ્યો છે. અનન્યથાસિદ્ધ નિયત પૂર્વવર્તિત્વ કારણ વિ. - યોગી જે પરમાણુંના પરિમાણનું જ્ઞાન કરે છે, તેની પૂર્વમાં પરમાણુ પરિમાણ નિયત રહેલું જ છે, પણ યોગીને કાંઈ જ્ઞાન કરવા માટે પરમાણુના પરિમાણની જરૂર પડતી નથી. માટે તાદશજ્ઞાન પ્રત્યે પરમાણુ પરિમાણ કારણ કહેવાતું નથી. પણ નિયત પૂર્વ વર્તિત્વ આટલો અંશ તો ઘટી જવાથી અતિવ્યાપ્તિ થાય, તેના વારણ માટે “મનવાસિદ્ધ મૂક્યું છે. '
પરમાણુપરિમાણનું જ્ઞાન થાય છે, માટે તેનાં વિષયરૂપ પરમાણુપરિમાણ જગતમાં સત્ હોવું જોઈએ, એમ તાદશ જ્ઞાનને આગળ કરી તેનો - પરમાણુ પરિમાણનો પૂર્વભાવ ગ્રહણ થતો હોવાથી અન્યથાસિદ્ધ બને છે. જ્યારે અસ્મદાદિ પ્રત્યક્ષમાં તો વિષય સાથે સંનિકર્ષ આવશ્યક હોવાથી “વિષય સર્વે જ્ઞાન સર્વ વિષય મરત્વે જ્ઞાન મસર્વ’ એમ સ્વતંત્ર અન્ય વ્યતિરેક ઘટતા હોવાથી ત્યાં વિષયને કારણે માની શકાય છે. અહીં યોગી પ્રત્યક્ષમાં તેવા સંનિકર્ષની જરૂર નથી. ૧. અભાવમાં “સતું' એવી પ્રતીતિ થતી ન હોવાથી પ્રાગભાવ વગેરે અસત્ કહેવાય છે.