________________
તર્કભાષા વાર્તિકમ્ છે. માટે આકાશ ઘટ કાર્યમાં અન્યથા સિદ્ધ કહેવાય. પરંતુ શબ્દ શરીર વિ.માં આકાશ અન્યથા સિદ્ધ નથી. કારણ કે ત્યાં આકાશની હયાતી આવશ્યક છે. શબ્દ આકાશ વિના સંભવી જ શકતો નથી. (શબ્દ ગુણ હોવાથી આકાશને તેનું સમવાયી કારણ માન્યા વિના છુટકો જ નથી.) અને શરીર તે પંચભૂતાત્મક છે માટે આકાશ વિના શરીર જ બની શકતું ન હોવાથી આકાશની હયાતી પૂરેપૂરી જરૂરી છે. સર્વ કાર્ય પ્રત્યે આકાશ જરૂરી છે'', આવું જ્ઞાન લઈને શરીર માટે આકાશને કારણ મનાયું નથી. પરંતુ તેના - શરીરનાં ઘટક તરીકે તેની આવશ્યકતા ઉભી થયેલી છે.) એ પ્રમાણે ઘટની ઉત્પત્તિમાં વરણાદિ અન્યથાસિદ્ધ છે. આ દ્રવ્ય અન્યથાસિદ્ધિ થઈ. જેને આશ્રયીને જ જેની પૂર્વવર્તિતા ગ્રહણ કરાતી डोय तें अन्यथा सिद्ध बने.
. . यथा यं दण्डत्वमादायैव दण्डपूर्ववर्त्तिताग्रहे दण्डेन दण्डत्वस्यान्यथासिद्धत्वं दण्डत्वादिधर्मो दण्डेनान्यथासिद्धः । ननु यं पुरस्कृत्येति प्रथमायाश्चतुर्थ्याश्च को भेद ? उच्यते पुरस्कृतत्वं प्राथम्येन क्लृप्तं तथा तन्तोः रूपं तन्तुरूपमत्र तन्तु प्राथम्यं, दण्डत्ववान् दण्डोऽत्र दण्डत्वमवच्छेदकधर्मस्ततो धर्मान्यथासिद्धिः ।।४।। जनकं प्रति पूर्ववर्तित्वे गृहीते एव यत्रान्यं प्रति पूर्ववर्तिताग्रहस्तदन्यथासिद्धम्; यथा कुलालपितृत्वेन. कारणतायां वाच्यायां घटजनकं कुलालं प्रति पूर्ववर्त्तित्वे गृहीते एव जन्यघटं प्रति पूर्ववर्तित्वग्रहात् । कुलालजनकपुंस्त्वस्यैव कुलाल पिताऽन्यथासिद्धः । ननु एकं प्रतीति तृतीयायाः पञ्चम्याश्च को भेदः ? उच्यते । तत्र द्रव्यमन्यथासिद्धं अत्र पुंस्त्वमितिभेदः । पुंस्त्वं पुरुषाकारत्वं वीर्यमिति यावत् । अतः कुलालपिता कुलालपुत्रं प्रति पुंस्त्वेनान्यथासिद्धो जन्यघटं प्रति अन्यथासिद्धिः ॥५॥
एतदन्यथासिद्धिद्वयं बलभद्रपुत्रगोवर्धनकृतगोवर्द्धन्यां प्रोक्तमस्तीति; एतदन्यथासिद्धिपञ्चकराहित्ये सति नियतपूर्ववर्त्तित्वमेव कारणत्वमिति ।
_l.d. - ६उत्पने माश्रयी. "उत्पावरिछन्न" मे शत । घटनी प्रति દંડની પૂર્વવર્તિતા ગ્રહણ કરાય છે. માટે દંડથી દંડત્વ અન્યથા સિદ્ધ થાય.
શંકાકાર :- પહેલી અને ચોથી અન્યથાસિદ્ધિમાંય પુરસ્કૃત્ય જ આવે છે,