________________
તર્ક ભાષા વાર્તિકમ્ ___ यद्यपि पटोत्पत्तौ दैवादागतस्य रासभादेः पूर्वभावो विद्यते तथापि नासौ नियतः। तन्तुरूपस्य तु नियतः पूर्वभावोऽस्त्येव, किंत्वन्यथासिद्धः।
-- ननु लक्षणेन किं क्रियते ? इतरभेदः साध्यते, तथा प्रमाणमितरेभ्यो भिद्यते प्रमाकरणत्वात् यन्नैवं तन्नैवं यथा प्रमाणाभासादिः, प्रमाकरणमितरेभ्यो भिद्यते प्रमाकरणत्वात्, तदपीतरेभ्यो भिद्यते तत्करणत्वादित्यत्रानवस्थापि न दोषाय प्रामाणिकत्वात्, इति यथार्थेति । अनुभव प्रमा इत्युक्ते अयथार्थानुभवेऽतिव्याप्तिस्तन्निरसाय यथार्थेति, तावत्युक्ते स्मृतावतिव्याप्तिः । तन्निरासायानुभवेति, अतिशयितमिति । ननु अतिशयितत्वं नाम किं व्यापारवत्त्वं वा, उत्कृष्टत्वं वा, असाधारणत्वं वा क्रियायोगरहितत्वं वा अन्यद्वा ?। नाद्यः कल्पः सुन्दरः, घटादावतिव्याप्तेस्तस्यापि व्यापारवत्त्वात्; अंत एव न द्वितीयोऽपि उत्कृष्टत्वे विशेषाभावात्, नापि तुर्यः क्रियाऽयोगव्यवच्छेदेन फलसम्बन्धित्वेन च घटादावतिव्याप्तेः, नापि पञ्चमः पक्षस्चञ्चुरस्तदप्रतिपादनात् ।
शं11२ :- पक्षागी | ४२।५ छ ? ।
समाधान :- तमे सिद्ध ४२।५ छ. El.त. "प्रभाग २थी भिन्न છે, પ્રમાનું કરણ હોવાથી જે પ્રમાનું કરાણ નથી, તે પ્રમાણ નથી, જેમ કે - પ્રમાણાભાસ. એ પ્રમાણે પ્રમાકરણ અન્યથી અલગ છે, પ્રમાનું કરણ डोपाथी....
શંકાકાર :- પ્રમાણ પણ પ્રમાકરણ છે, તે જ લક્ષણ છે, એટલે તેને પણ ઈતર ભિન્ન તરીકે સિદ્ધ કરવું પડશે. ત્યારે પણ પુનઃ પ્રમાકરણ જ લક્ષણાત્મક હેતુ મૂકવો પડશે. એમ પુનઃ પુનઃ સિદ્ધ કરવા સ્વરૂપ અનવસ્થા
जावे.
સમાધાન :- પણ તે પ્રામાણિક (પ્રમાણ પ્રમાનું જ કરાગ હોય છે, એ સો ટકા સાચી વાત છે) હોવાથી દોષરૂપ નથી. અનુભવ પ્રમા એમ કહીએ તો અયથાર્થઅનુભવમાં અતિવ્યાપ્તિ થાય. તેનાં નિરાસ માટે યથાર્થ પદ મૂકયું છે. અને માત્ર યથાર્થ પ્રમા એમ કહીએ તો સ્મૃતિ પણ યથાર્થ છે. તેનાં નિરાશ માટે અનુભવ પદ મૂકેલ છે.