________________
૬૦
તર્કભાષા વાર્તિક
પ્રમાણ લક્ષણનું પદકૃત્ય અનુભવત્વ સાક્ષાત્ વ્યાપ્ય જાતિમ એક જાતિજન્ય સકલ જ્ઞાન માત્ર વૃત્તિ કાર્યતા નિરૂપિત કારણતાશ્રયત્ન” આટલું જ કહીએ તો દોષિત નેત્રાદિમાં અતિવ્યાપ્તિ આવશે. કારણ કે સદોષ નેત્ર પણ જ્ઞાનનું કારણ તો છે જ તેનાં નિરાસ માટે તદ્યથાર્થ” પદ મૂકવામાં આવ્યું છે. સદોષ નેત્રથી યથાર્થ જ્ઞાન થતું નથી. માટે અતિવ્યાપ્તિ નહિ આવે, પણ નેત્રના સન્નિકર્ષથી તો એકજાતીય યથાર્થ જ્ઞાન થાય છે, માટે તેમાં અતિવ્યાપ્તિ આવે. તેનાં નિરાકરણ માટે કરણપદ ઉમેરવામાં આવ્યું છે. વ્યાપારવાળું જે કારણ તે કરણ કહેવાય તેથી અતિવ્યાપ્તિ નથી. પૂર્વમાં જે “યાર્થજ્ઞાનરત્વે સતિ વાપરવર્તાિ .. રતાશ્રયવં” એવું પ્રમાણ લક્ષણ બનાવ્યું છે, તે પછી “પરંતુ નું લક્ષણ આપી તેનું પદકૃત્ય આપ્યું, તે પૂર્ણ થયા પછી “પરંતુ વાળા પૂર્વલક્ષણમાં દોષ આંપે છે - યથાર્થજ્ઞાન કરણત્વેસતિ આ પૂર્વ વિશેષણથી જસદોષઈદ્રિયમાં (યથાર્થજ્ઞાનપદથી) અને સન્નિકમાં (કરણત્વેસતિથી) આવતી અતિવ્યામિ અટકી જાય છે. તેથી ''વ્યાપારવત્વેસતિ” આ ચરમવિશેષણ નકામું છે. કેમ કે કરણનો અર્થ જ વ્યાપારવત્કારણ છે) એમ અમે (અપરંતુ) અમારૂં નિર્દષ્ટ લક્ષણ બતાવ્યું છે.
ननु प्रमाणमिति कः शब्दार्थः ? प्रमिति प्रमाणमिति वा, प्रमीयते यत् तत्प्रमाणमिति, वा प्रमीयते अस्मिन्नात्मनीति, प्रमाणमिति वा प्रमीयतेऽनेनेति प्रमाणमितिवेत्यादि विकल्पाः सम्भवन्ति । ततश्च प्रथमपक्षे प्रमैव लक्ष्यत्वाक्रान्तत्वेन प्रमाणं (स्यात्); द्वितीयपक्षे प्रमाकर्म घटादि प्रमाणं स्याद्, तृतीयपक्षे अधिकरणव्युत्पत्तिरपि निरस्ता, प्रमातुरपि प्रमाणत्वप्रसङ्गात्, तेन प्रमाता प्रमाणं न भवतीत्यर्थः; चतुर्थपक्षे प्रमाकरणं प्रमाकरणमित्यऽनन्वयदोषःस्यात्,
યમ્ તિ રે, કૃપુ ! પ્રમાણપ્રમાણવો:, સોડાઃ -સમ્પઃ ? विशेषणविशेष्यभावो वा वाच्यवाचकभावो वा व्याप्यव्यापकभावी वेत्यादि दूषणान्यपि सम्भवन्तीति चेन्न, प्रमाकरणं प्रमाणपदवाच्यं इत्यर्थस्य क्रियमाणत्वात्