________________
૫૮
તર્કભાષાવાર્તિકમ્ બની જશે. પણ હવે ઘટત્વ ધર્મ થતું = અનુભવત્વના અધિકરણ પ્રત્યક્ષ વિ.માં રહેનાર ન હોવાથી તેને ન પકડાય.] એવા ચાક્ષુષ જ્ઞ નમાં રહેલી કાર્યતાથી નિરૂપિત કારણતા ચક્ષુ વિગેરેમાં છે. હવે કોઈ દોષ નધા. અનુભવત્વની વ્યાપ્ય જાતિ ચાક્ષુષત્વ વિગેરે નવ છે. અનુભવત્વની સાક્ષા વ્યાપ્ય જાતિ ચાર છે.
તેની વ્યાપ્ય જાતિનું જે વ્યાપ્ય ન હોય તેમજ તેનું વ્યાપ્ય હોય તે સાક્ષાત્ વ્યાપ્ય કહેવાય. અહીં તત્ શબ્દથી અનુભવત્વ લઈએ તેની વ્યાપ્ય જાતિ અનુમિતિત્વ તેનું પ્રત્યક્ષત્વ વ્યાપ્ય નથી, કારણ કે તદન્ય - અનુમિતિથી અન્ય જે પ્રત્યક્ષ તેમાં પ્રત્યક્ષત્વની વૃત્તિ છે અને વળી અનુભવત્વનું પ્રત્યક્ષત્વ વ્યાપ્ય છે માટે પ્રત્યક્ષત્વ સાક્ષાત્ વ્યાપ્ય થયું. જાતિ પદ ગુણવત્ત્વને દ્રવ્યત્વનું સાક્ષાત્ વ્યાપ્ય નિરાકરણ માટે છે. દ્રવ્યત્વ તેની વ્યાપ્ય જાતિ પૃથ્વીત્વ તેનું અવ્યાપ્ય ગુણવત્ત્વ નથી, કારણ કે ગુણવત્ત્વ પૃથ્વીત્વનો સમાનાધિકરણ ધર્મ છે, તેમજ કાર્યાત્મક પ્રથમ ક્ષણીય પૃથ્વીમાં “ગુણવાનું ન '' આવો ભેદ મળે છે, તે ભેદીય પ્રતિયોગિતાને અવછેદક પણ છે. એટલે જૂનવૃત્તિ થવાથી વ્યાપ્ય જ છે. નહિ તો = જાતિપદ ને મૂકીએ તો ક્રિયાશ્રયત્વધર્મ પણ પકડી શકાય અને ક્રિયાશ્રયત્ન ધર્મ દ્રવ્યત્વનો વ્યાપ્ય તો છે. ગુણવત્ત્વધર્મ ક્રિયાશ્રયત્વથી અધિક-ભિન્ન દેશમાં પણ વૃત્તિ હોવાથી ક્રિયાશ્રયત્વનો વ્યાપ્ય નથી બનતો. કારણ કે આત્મા/આકાશ વિ. માં ગુણવત્તા તો છે પણ ક્રિયાશ્રયત્ન નથી. અને દ્રવ્યત્વનું વ્યાપ્ય તો છે. (પ્રથમક્ષણે ગુણવત્તાભાવાતુ) દ્રવ્યત્વથી અન્યમાં તેની વૃત્તિ નથી માટે ગુણવત્વને દ્રવ્યનું સાક્ષાત્ વ્યાપ્ય માનવાની આપત્તિ આવે, પણ જાતિપદ મૂકવાથી કિયાશ્રયત્વધર્મ નહિં પકડાય અને તેથી ગુણવત્વ સાક્ષાત્યાય નહિ બને. એટલે કે ક્રિયાશ્રયત્વના અધિકરણમાં “ગુણવાનું ન” આવો ભેદ જ મળતો નથી.
व्याप्यस्य वचनं पूर्व व्यापकस्य ततः परं । अल्पवृत्तिव्याप्यं बहुवृत्तिव्यापकमिति वचनात् यत्र२ प्रत्यक्षत्वं तत्र२ अनुभवत्वं न तु यत्र२ अनुभवत्वं तत्र२ प्रत्यक्षत्वं अनुमितौ व्यभिचारात्, कथं तत्रानुभवत्वं वर्तते, चाक्षुषत्वं नास्तीति एवं यत्र२ अनुमानत्वं तत्र२ अनुभवत्वं न तु यत्र२ अनुभवत्वं तत्र२ अनुमितित्वं प्रत्यक्षे व्यभिचारात् इत्यादि यत्र२ चाक्षुषत्वं तत्र२ अनुभवत्वं नतु यत्र२ अनुभवत्वं तत्र२ चाक्षुषत्वं घ्राणीयानुमित्यादौ व्यभिचारात् । तत्रानुभवत्वं अस्ति, प्रत्यक्षत्वं नास्तीति । एवं यत्र२ रासनत्वं तत्रर अनुभवत्वं नतु यत्र२