________________
૫૭.
તર્કભાષા વાર્તિકમ્ ન્યોન્યાભાવપ્રતિયોગિતા યુનાવચ્છિઘતે તત્ તસ્ય વ્યાપ્ય” આ ભેદ ગર્ભિત વ્યાપ્ય લક્ષણ છે. (જે ધર્મ) જેનો સમાનાધિકરણ હોતે છતે જેના અધિકરણમાં જે ભેદ રહેતો હોય તે ભેદની પ્રતિયોગિતા જેનાથી અવચ્છિન્ન બને, તે ધર્મ તેનો વ્યાપ્ય કહેવાય.
ननु साक्षाद्व्याप्यजातयः कतिः, तथाहि - अनुभवत्वस्य व्याप्यजातयो नव भवन्ति तथा चाक्षुषत्व, (१) रासनत्व (२) घ्राणीयत्व (३) स्पार्शनत्व (૪) શ્રીવતિ (૬) માનસત્વ (૬) અનુમતિત્વો (૭) પતિત્વ (૮) शाब्दत्वलक्षणाः । (९) अनुभवत्वस्य साक्षाद्व्याप्यजातयश्चतम्रो भवन्ति, यथा प्रत्यक्षत्वानुमितित्वोपमितित्वशाब्दत्वलक्षणा इति । ननु साक्षाद् व्याप्यत्वं नाम किं ? तळ्याप्यजात्यव्याप्यत्वे. सति तद्व्याप्यत्वं साक्षाद्व्याप्यत्वमिति । तच्छब्देनानुभवत्वं तस्य व्याप्यजातिरनुमितित्वादि तस्याव्याप्यं प्रत्यक्षत्वं तस्मिन् सति पुनस्तच्छब्देनानुभवत्वं तस्य व्याप्यं प्रत्यक्षत्वमेतावता प्रत्यक्षत्वमनुभवत्वस्य साक्षाद् व्याप्यत्वमिति । जातिपदं द्रव्यत्वस्य गुणवत्त्वं साक्षाद्व्याप्यमिति निराकरणार्थमिति ।
આ પ્રમાણની વ્યાપ્યજાતિ - અનુભવવાધિકરણવૃત્તિભેદીય પ્રતિયોગિતા અનુભવત્વમાં ન જવાથી (અનુભવત્વનું અધિકરણ અનુભવ બને તેમાં અનુભવવવ ન” એવો ભેદ મળતો નથી. માટે અનુભવવવ ભેદીય પ્રતિયોગી ન બને) પ્રકૃતલક્ષણ અનુભવત્વમાં ન જવાથી અનુભવત્વ સાક્ષાત્ વ્યાપ્ય ન બનવાથી અસંભવદોષનું વારણ થઈ જશે. પ્રત્યક્ષત્વધર્મ વત્ = અનુભવત્વનાં અધિકરણપ્રત્યક્ષમાં રહેવાની સાથે ય = અનુભવત્વનું અધિકરણ અનુમિતિ પણ છે તેમાં “પ્રત્યક્ષન” એવો ભેદ મળે છે, તેથી ભેદીય પ્રતિયોગિતા પ્રત્યક્ષત્વથી અવછિન્ન બને તે જ પ્રત્યક્ષ7 (=ચાક્ષુષજ્ઞાન) અનુભવત્વ વ્યાપ્યજાતિ બનશે. [યન્સમાનાધિકારણે સતિ' આ પદ ન મૂકીએ તો અનુભવત્વનું અધિકરણ અનુમિતિમાં પ્રત્યક્ષત્વન” આવો ભેદ મળે છે, તેમ ઘટો ન” ભેદ પણ રહેવાથી અનુભવત્વ અને ઘટભેદ સમાનાધિકરણ બને છે. તેથી ઘટત્વ પણ અનુભવત્વની વ્યાપ્યજાતિ